________________
આપણા સાધુને એળખા છે ને? ભગવાનના સાધુ માટા ચમરખ થી પણ ન અંજાય. લાખાપતિ, ક્રોડાપતિ, અબજોપતિ, રાજા-મહારાજા ચક્રવત કે દેવ-દેવેન્દ્રોની શહેમાં પણ ન આવે. આવે તે સાધુપણું જાય !
બહિરાત્માને અંતરાત્મા બનાવવા સાધુપણું સારુ" જ માનવુ' પડે, લેવા જેવું માનવું ‘પડે કયારે લઉ' તે ભાવનામાં રમે. જેને આ સાંભળવુ ન ગમે તે અંતરાત્મા નહિ. પરિગ્રહ અધમ છે તેમ સાંભળતા આનદ ન આવે તે ય અંતરાત્મા નહિ.
આખા સૌંસાર અધમ છે. સાધુપણું' જ ધર્મ છે. સ`સાર તે મોટામાં મોટા ગ છે. મેાક્ષ તે આરગ્ય છે. ધર્મ તે ઔષધ છે. સંસારની સઘળી ય પ્રવૃત્તિ કુપથ્ય છે અને ભગવાનની પ્રવૃત્તિ પથ્ય છે, વાત સમજાય તેવી છે કે નહિ ! હિંસાદિ પાંચે અધર્મી ઘર
આ
6
છેડયા વિના છૂટે નહિ. ઊંચામાં ઊંચા શ્રાવકને સામાયિકમાં ‘ધ્રુવિલ્હ તિવિહેણું' જ પચ્ચકખાણ કરાવી એ તિવિહ* તિવિહેણું ’ નહિ. તમે સામાયિકમાં હાવ તે ય ઘરવાળા જ કહેવાવ! આખા સસાર અધમ છે. ઘર-પેઢી, પૈસા-ટકા અધમ છે. તેનાથી ખચવા સાધુપણુ જોઇએ. આ વિચારવાળા બધા થઈ જાય તે બધામાં માટે પલટો આવી જાય. પછી ધમી વેપારીને ત્યાં ગ્રાહક આવે તે પણ ધર્મ પામીને જાય. જૈન વેપારી પેઢી ઉપર બેસીને પણ ધમ કરે. કાણુ ? ગૃહસ્થાવાસને નરકના પ્રતિનિધિ સમજે તે. કમ યાગે રહેવુ પડે તે કમને દુઃખ પૂર્વક રહે તે.
આ ઘર વાસ ખાટા જ. સાધુપણું' જ સાચું. સાધુ જ ખરેખર સુખી તમે અહી’ સાધુ થવા આવા છે ને ? અમારા સાધુ, ધમ` વિના બીજું ખેાલે જ નહિ તેવી ખબર છે! અમારા ગુરુ, પૈસા-કાદિની મેજ-શેાખની વાત ન કરે તેવી ખાત્રી છે ને? અમે ય કરીએ તે તમે ય ચાલવા માંડે ને ? અમે પૂછીએ કે કેમ ચાલ્યા ? તે વિનય પૂર્વક કહા ને કે ‘ભૂલા પડી ગયા. ધર્મ જાણવા માટે દોડા દોડયા આવ્યા હતા અને બીજી વાત સાંભળવા મળે છે માટે!
સાધુથી ધર્મ વિના બીજું કાંઈ સમજાવાય નહિ. સંસારથી છેડાવી માસે લઇ જાય તેનું નામ સાચેા ધમ! તે ધમ સાધુપણું જ છે. તમે સૌ તેના અથી થઈ જાવ તા કામ થઈ જાય.
વિવિધ વિભાગે અને સમાચારા સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે
જૈન શાસન ( અઠવાડિક )
ܓ
વાર્ષિક લવાજમ રૂા. ૪૦/
લખા : શ્રી જૈન શાસન કાર્યાલય
૪૫– દિગ્વિજય પ્લાટ જામનગર
આજીવન રૂા. ૪૦૦/
શ્રી મહાવીર શાસન કાર્યાલય
શાક મારકેટ સામે, જામનગર