Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મસેરી સાહેબ ૭૫ વર્ષના થઈ ગયા છે. પરંતુ એમની તંદુરસ્તિ ૫૦ વર્ષની કઠ વ્યકિત જેવી છે.
૧૧ ફેબ્રુ. ૧૯૯૦ના રાજ ભારતીય પશુ કલ્યાણ સ ંઘે મૌલાના મસેરી સાહેબનુ સન્માન કર્યુ” અને એમના સ ́દેશને સંયુકત રાષ્ટ્ર સાઁધ સુધી પહેચાડવામાં મદદ કરવા વિનંતિ કરી. માનવ અધિકારોની જેમ પશુઓને પણ કેટલાક મૌલિક અધિકાર આપવા જોઇએ. ભારતીય પશુ કલ્યાણ સઘના બધા સભ્યાએ ભારતમાં આવેલા આધુનિક યાંત્રિક કતલ ખાનાના જાહેર વિરાધ કર્યા. કારણ કે એમાં ઘણાં પશુએની કતલ થશે. માંસનુ* ઉત્પાદન વધતાં, માંસાહાર વધશે અને એને માટે વધારે પશુ મરાશે. આમ વિષચક્ર ચાલ્યા જ કરશે.
માંસની નિકાસ કરવા માટે કતલખાનાંને આધુનિક બનાવવાં એ પશુઓને દગા કરવા જેવુ છે. ભારતના આર્થિ ક સ્વાવલંબન માટે પણ એ ઘાતક બનશે. એ એક મૂર્ખાઇભરેલું પગલું છે. તેથી પશુ કલ્યાણના બધા જ રસ્તા બધ થઇ જશે. )
૫૪૨
શાસન શિરેામણી ભાભર નગરના આશીવાદી દાતા સુવિશાલ ગચ્છાધિપતિ રામચ'દ્ર સુરીશ્વરજી મ. સાહેબના આત્મ શ્રેયાર્થે ભાભર નગરે ભવ્યાતિ ભવ્ય પ્રાયશનિકા મહાત્સવ ઉલ્લાસ ભેર ખુબજ આનદથી ઉજવાયેલ છે. તેમજ ભવ્યાતિ ભવ્ય મહાપૂજાને દિન ભાભર નગરની આજુ બાજુના (ભૂમિપુત્રમાંથી સાભાર) | ગામેા તેમજ જૈન જૈનેતર કેમ ખુબજ મારી (હિંસા નિવારણ દ્વારા) | સંખ્યામાં જોવા માટે પધારેલ –શૈલેશ કે. શેઠ વિવિધ વિભાગે અને સમાચાર સાથે દર મહંગળવારે નિયમિત પ્રગટ થાય છે
(
જૈન શાસન
વાર્ષિક લવાજમ રૂા. ૪૦/લખા : શ્રી જૈન શાસન કાર્યાલય
૪૫– દિગ્વિજય પ્લોટ જામનગર
શાસન સમાચાર
ભાભર- સુવિશાલ ગચ્છાધિપતિ રામચંદ્ર સુરીશ્વરજી મ. સાહેબના આજ્ઞાતિ વા વૃદ્ધ મુનિરાજ શ્રી વારિષેણ વિજીયજી મ. આદિ ઠાણાનું ચાતુર્માસ પરિવર્તન શેઠ શ્રી કાન્તિલાલ જીવતલાલ ના નૂતન મંગલે બેન્ડવાજા સાથે વાજતે ગાજતે થએલ તેમજ ૫.પૂ. આચાર્ય દૈવ શ્રી વિજય રામચંદ્ર સુરીશ્વરજી મ. સા. ના ૭૯ વર્ષના સયંમ જીવન અનુમાદનાથે તેમજ શેઠ શ્રી કાન્તીભાઈ તથા તેમના ધર્મ પત્ની
ડીમેનનુ ચાતુમાસ ઓચાર્ય શ્રી વિજય જયકુંજર સુરીશ્વરજી મ. સાહેબની નીશ્રામાં કરેલ તે નીમીતે તેમના નૂતન બંગલામાં ૧૦૮ મહાઅભિષેક મહાપુજન ભવ્યાતિ ભવ્ય ઉજવેલ.
અઠવાડિક )
આજીવન રૂા. ૪૦૦/
શ્રી મહાવીર શાસન કાર્યાલય શાક મારકેટ સામે, જામનગર