Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84
පපපපපපපපපපපපපපපපපපපපපා
HTT_ T
AT |
સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે . જે જીવ સુખનો જ “ભગત” અને પછી તે કેઈને ય ભગત બને નહિ, સગા
બાપનો ય ન બને અને સગી માનો પણ ન બને. 0 ૦ આજે મોટાભાગનાને ધર્મક્રિયા કરતા થાક લાગે છે કેમકે, રસ નથી માટે. તેવા તે જ પાસે લલચાવી લલચાવીને ધર્મક્રિયા કરાવવી તે ય “જોખમ”! છે . જે જીવ સુખનું અપમાન કરે અને દુઃખનું સન્માન કરે તે જીવ ધર્મ માર્ગે
ચઢયો કહેવાય. ૪ ૦ આખું જગત સુખનું રાગી અને દુઃખનું દ્વેષી છે. “જીવ” માત્ર ઉપર કેઈને ‘ષ ,
નથી અને “પુદગલ' માત્ર ઉપર કેઈને “રાગ” નથી. સુખ ઉપર જ રાગ અને દુઃખ 0 - ઉપર જ છેષ છે. છે. જેને ખરેખર સુખ જ ભૂંડું લાગે અને દુઃખ જ સારું લાગે તે જ ખરેખર , 0 ભવી જીવ છે. 0 ૦ તત્ત્વનું સાચું જ્ઞાન થયા પછી તેને ઉપર જે શ્રદ્ધા જમે તેનું નામ સમકિત. 0 d, સંપૂર્ણ સંવર અને સંપૂર્ણ નિર્જરા તે જ ખરેખર ધર્મ છે. જ્યારે આશ્રવ અને તે તે બંધ તે જ ખરેખર અધર્મ છે. છે . જેનું હૈયું સારું ન હોય તેની પાસે બાહ્ય સુખ સામગ્રી ગમે તેટલી હોય તે પણ તે છે તે અંતરથી દુખી જ હોય. સાચા સુખ-શાંતિનો સ્પર્શ સરખો ય તેને ન થાય. તે ૦ “જેને ખાવ ખરાબ લાગે, ખાવું તે જ ઉપાધી છે તેમ લાગે, ખાવું તે જ વ્ય- 1
સન છે, ખાવાની લાલચથી જ સંસારમાં ભટકયા છીએ, ખાવા માટે ઘણું પાપ છે, તે ખાવું તે જ રોગ છે' આ વાત જેની બુદ્ધિમાં બેસે તેને જ “અનશન' નામનું તે
તપ ગમે કેaaaaaaaaaaaaaaaaaaaa જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬
දීපඅපපපපපපපපපපපපපපපපපපපපපපා
ર