Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
=
પ્રારા ભુલકાઓ, - દર મહિને આપણે બાલ વાટિકામાં મળીએ છીએ, છુટા પડીએ છીએ. ને ફરી આવતા મહિને મળીશું ને કલ આપીએ છીએ, આમ આપણું મિલન આનંદદાયી બને છે. આનંદ માનવાથી કાંઈ મને સંતોષ ન થાય. આનંદ સાથે આપણું જીવનમાં પણ કાંઈક પરિવર્તન આવવું જોઈએ, જે પરિવર્તન આવતું હોય તે જ આપણું મિલન સાર્થક થયું કહેવાય.
- હવે આપણી બાલ વાટિકા એક મહાસાગર જેવી બની ગઈ છે, તમારા સંદેશા, સુચને વિ. આમાં પ્રસારિત થાય છે. તે વાંચી તમારે સૌએ શકય અમલ કરવાને છે. બરાબરને ?
તમારે ત્યાં જૈન શાસન આવે છે. તમે એકલાવેલ કલમે, સંદેશાઓ, શબ્દ લાલિત્ય, હાસ્ય એ દરબાર વિ. તમારા મિત્ર તથા સગાસંબંધી ને આડોશી, પાડરશીને કાલી ઘેલી ભાષામાં કહી સંભળાવશે ને ! તેઓના ભૂલકાઓ પાસે સારું સારું જાણવા જેવું, સમજવા જેવું લખાણ લખાવી મોકલાવા પ્રયત્ન કરશોને ! અને સાથે સાથે તેમના મમ્મી-પપ્પાને પ્રેમથી પ્રેરણા કરજે કે તમે પણ અમારી માફક જૈન શાસનના આજીવન સભ્ય બની જાવ. નવા નવા સભ્ય બનાવી મને જણાવશે ને ! મારું સરનામું :રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય, ઠે. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર-૩૬૧૦૦૫
| દર તમારે રવિશિશુ.
શ્રી નમસ્કાર મહામંત્રી માટે આવા મહામંત્રનું નિત્ય ધ્યાન
ધરવું જોઈએ. ૬૮ અક્ષરોથી ૬૮ તીર્થમય છે ૯ પદોથી ૯ નિધિના દાયક છે –કેયુર એન. શાહ-બોરિવલી ૮ સંપદાથી ૮ કર્મોને નાશક છે
“સબોધને સિંધુ ૭ જોડાક્ષરોથી ૭ પ્રકારના ભને બેટી માન્યતાને સાચી ઠસાવવા વાદમાં
- ટાળનાર છે ઉતરશે નહિ, જે ઉતરશો તે વિવાદ ૫ ધ્યેય પદેથી ૫ મી ગતિને આપનાર છે જાયશે, વિવાદમાંથી વિખવાદ ઉત્પન્ન થશે.