Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ગ્રામસમાચાર
ગુન્ટુર (બરાડીપેટ)અત્રે પૂ. આ. શ્રી વરિષેણ સૂ મ. ઠા. ૧-૧-૯૨ પધારતાં જીવરાજી જેનમલજી ત૨ફથી તેમને ઘેર પ્રવચન થયું'. તેમણે જીવદયા સાધારણમાં દાન આપ્યું'. સ`ઘપૂજન કર્યુ "તથાસંઘે દિવસ મહેસવ કર્યો. પૂ. શ્રી તેનાલી વર્ષી ગાંઠ ઉપર પછી ગુન્ટુર ૮૯ મી એળી નિમિતે ઉત્સવ બાદ રૌત્રી એળી હી કાર તીર્થ (નાગાર્જુનનગર-૨ આંધ્ર) થશે.
ત્રણ
સમપ ણુ શેઠશ્રી અરવિંદભાઇ કાગુભાઈ રાવે કર્યું હતું. સ ́ગીતકાર મુકેશ. સ`ઘવી ભાવના ભણાવી હતી.
વિક્રોલી-મુ’બઇ – અત્રે હજારીબાગ
૬ થી
તારંગા પાટણ મહેસાણા કુંભારીયાજી તથા સિદ્ધગિરિજીને યાત્રા પ્રવાસ ગેાઠવાયા હતા. પૂ. સુ. શ્રી કુલશીલવિજયજી મ. ની નિશ્રામાં માંગલિક કરીને યાત્રા, યાત્રા પ્રવાસ ઉપડયા હતા.
પાલડી-અમદાવાદ-દન ખગલે પૂ. આ. શ્રી વિજય સુદર્શનસૂરીશ્વરજી મ, પૂ આ. શ્રી વિજય રાજતિલકસૂરીશ્વરજી મ., પૂ.આ. શ્રી વિજય મહાદયસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પૂ. આ. શ્રી વિજય કનકચંદ્ર સૂ. મ. લિખિત તથા તેએાશ્રીના શિષ્ય પુ. મુ. શ્રી યશકીર્તિ' વિ. મ. સ ́પાદિત શ્રી શત્રુ-પાટી જય મહાત્મ્ય ગ્રંથ ( મુધ્ધ ા. ૧૫૦ )નુ વિમાચન તથા પૂ. સા. શ્રી ત્રિલેાચનાશ્રીજી મ. શિષ્યા પૂ. સા. શ્રી પૂર્ણ યશાશ્રીજી મ.ના એકાંતર ૫૦૦ આંબેલની પૂર્ણહુતિ પ્રસંગે આંગી પોષ સુદ ૧૫ ના ભવ્ય રીતે ઉજવાયા હતા. ગ્રંથ વિમોચન શેઠશ્રી જયતિ લાલ આત્મારામભાઇએ કરેલ. અને ગ્રંથ
પાઠશાળા દ્વારા માગશર વદ
યાદગિરિ–અત્રે પૂ. આ. શ્રી વિજય અશાકરત્નસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજય અભયરત્નસૂરીશ્ર્વરજી મ.ની નિશ્રામાં સુમતિનાથ જિનાલયમાં ૧૮ અભિષેક ભકતામર પૂજન શાંતિસ્નાત્ર વિ. ચેાજાયા પેષ સુદ ૧૨ શુક્ર કુંભસ્થાપન પાષ સુદ ૧૩-૧૪ શિન નવગ્રહાદિ પૂજન પોષ સુદ ૧૫ ભકતામર પૂજન પાષ વદ ૧ શાંતિસ્નાત્ર વિધિ માટે એગ્લારથી શ્રી અરવિદભાઈ અને પૂજા ભાવના માટે જ્ઞાની એન્ડ આવેલ.
મદ્રાસ-૩૫૧ મિન્ટ સ્ટ્રીટ પૂ. સા. શ્રી હેમરત્નાશ્રીજી મ. ના સયમ જીવનની અનુમાદનાથે પૂ પ.શ્રી વિમલસેનવિજયજી મ. આદિની નિશ્રામાં માગશર સુદ ૬ થી ૧૦ સુધી શાંતિસ્નાત્ર આદિ પ'ચાન્તિકા મહાત્સવ સુંદર રીતે ઉજવાયા હતા.
ન દરબાર-પૂ. ગણિવર્ય શ્રી વિદ્યાનંદ વિજયજી મ. ની નિશ્રામાં અત્રેથી બલસાણા તીના ૪ દિવસે ભવ્ય પદયાત્રા સંઘ, સપ્રમુખ શ્રી ભીમરાજજીએ કાઢયા રસ્તામાં પણ ઘણા ઉત્સાહ હતા. માળની ખાલી ગાદી થય