Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ તે ભય લાગે છે કે આનંદ આનંદ થાય છે? સાંસારિક સુખના કાળમાં હયું રમ રમ છે 8 વિકસિત થાય છે ને ? તે સુખને ભોગવવું તે ઝંઝટ છે તેમ લાગે છે? અનંતા શ્રી
અરિહંત પરમાત્માએ સાંસારિક સુખને લાત મારી મારીને મોક્ષે ગયા. તેમની પાછળ છે. બીજા પણ અનંતા આત્માઓ તે સુખને લાત મારીને મોક્ષે ગયા! તમને પણ થાય છે ? છે કે- આ સુખને લાત મારીને હું પણ ક્યારે ચાલતે થાઉં (સાધુ થાઉ) ? મારે પણ છે આ સંસારના સુખ જોઈતા નથી. અને તે સુખ છોડ્યા પછી દુઃખ આવે તેની ચિંતા નથી. છે કારણ કે મુકિતએ જવા માટે દુઃખ તે સહાય કરનારૂં ઉત્તમમાં ઉત્તમ સાધન છે. 8 છે આ ભાવ પેદા ન થાય તે જે હેતુથી શ્રી સિદ્ધગિરિજી આપણે જઈ રહ્યા છીએ તે હેતુ છે જ સિદ્ધ ન થાય ! આ હેતુથી આપણે શ્રી સિદ્ધગિરિજી જઈએ છીએ. આ અવસર્પિણ છે. કાળના પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાને પેતાના જીવનમાં નવાણું પૂર્વ છે.
વાર સ્પર્શના કરવાથી આ શ્રી સિદ્ધગિરિજી તીર્થ જગત માટે તારક બન્યું છે. તેના જ છે પત્થરે પત્થરે નહિ, પરંતુ કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધ થયા છે. માટે તેના છે છે પત્થર જ પવિત્ર છે તેમ નથી પણ એકેક કાંકરા પણ પવિત્ર છે. આપણે પણ સિદ્ધ થવું છે ! છે ને? જે આ કાળ પ્રતિબંધક ન હોત, ઉત્તમ સામગ્રી મળી હત, આપણામાં સત્તવ હેત છે
તે તે ત્યાં જ આપણે અનશન કરત. પણ તેમ છે નહિ. કેમકે, આ કાળમાં સિદ્ધિ છે R પદને સાધી શકીએ તેવું સામર્થ્ય આપણમાં નથી. આ ભવમાં તમે લેકે કદાચ સાધુ છે
ન થાવ અને ઘેર પાછા જવું પડે તે ઘેર ગયા પછી પણ જીવનના જેટલાં વર્ષો . -મહિનાઓ-દિવસ બાકી હોય તેમને એક દિવસ એ ન જાય કે જે દિવસે સિદ્ધિ છે પદ યાદ ન આવે “મને સિદ્ધિ પદ કયારે મળે, તે મેળવવા મારે શું કરવું જોઈએ” તે વિચાર ન જમે તે એક દિવસ હવે નહિ જાય. આટલું પણ તમારાથી ન બને? 8
આ સંઘમાં એવા-એવા ભાગ્યશાળી જીવે છે કે જેઓ સુંદર આરાધના કરે છે. જે સુંદર તપશ્ચર્યા કરે છે. આપણે ત્યાં અણહારી પદ મેળવવા માટે તપ કરવાનું છે. જેને આ 5 અણાહારી પદ જોઈતું હોય તેને આહારને લાત મારવી પડે. જેની શક્તિ હોય અને ૨
આહારની જરૂર ન પડે તેવી સ્થિતિ હોય તે તે વધારેમાં વધારે સારામાં સારી છે. છે છે શરીરને ચલાવવા અને ધર્મ સારી રીતે કરી શકાય તે માટે આહાર વાપરવું પડે તે છે. છે વાપરવે આવી મને વૃત્તિ કેળવાય તે કામ થઈ જાય.
માટે મારી તે ભલામણ છે કે, આ રીતે તમે સૌ તપના પ્રેમી બની જાઓ. મુક્તિ છે. છે રોજ યાદ આવે અને તે મેળવવા શું કરવું જોઈએ તે જાણવાનું મન થાય પછી તે ? છે જયારે જયારે સદગુરૂને વેગ થાય ત્યારે ત્યારે એજ પૂછવાનું કે મારે મોક્ષે જવું છે !
માટે તે મેળવવાના ઉપાય સમજાવે. આ રીતે તમે જે સાધુ મળે તેને પૂછતા થશે તે સાધુ છે ' મહારાજનું પણ કામ વધશે. તે ય નહિ ભણ્યા હોય તે અભ્યાસ કરવા લાગશે. પછી તે સાધુથી પણ મેક્ષ સિવાય બીજી વાત કરાશે નહિ. સંસારના લાલપીળા બતાવવાનું છે