Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૨૪ :
યાદ કરવાના છે પરંતુ જ્યારે જ્યારે દુઃખમાં અતિ (અમજા) થાય અને સુખમાં રિત (મજા) થાય ત્યારે ત્યારે આ ચાર શરણું અવશ્ય યાદ કરવાના છે. જેના મેગે દુ:ખમાં અતિ થાય નહિ અને સુખમાં આનંદ આવે નહિ પણ સુખ કયારે છુટી જાય અને દુ:ખ કયારે વેટુ' તેવા ભાવ પ્રગટે.
આપણે ત્યાં ચક્રવર્તિ આદિ મહાપુરૂયાએ પણ રાજ–રિદ્ધિ-સિદ્ધિ–સ'પત્તિ છેાડયા અને સાધુ થઈને, સાધુપણામાં કેવા કો વેઠયા, સુખની ઇચ્છા સરખી રાખી નહિ. સુખની ઇચ્છા હૈાય ત્યાં સુધી સાધુપણું આવે? બાર પ્રકારની અવિરતિમાં પાંચ ઇન્દ્રિયા અને મનને ગમતા સુખ પણ અવિરતિમાં આવે ને ? વિષય-કષાય અને અવિરતિને છેાડવાની ઈચ્છા છે ને?
વહેલામાં વહેલા મારા વિષય-કષાય નાશ પામેા, મારી અવિરતિ જાવ, ભગવાનનું સાચું સાધુપણું પામુ, અપ્રમત્તદશાને પામુ, મારા માહ મરે અને કેવળજ્ઞાન પામી મેક્ષે જાઉં આવી ઇચ્છા રાખનારા અને તેને માટે જ ઉદ્યમ કરનારા આજ સુધીમાં અનંતા આત્માએ તરી ગયા.
ઝટ
સૌ કાઈ આવી ભાવનામાં રમતા થાવ અને વહેલામાં વહેલા પરમપદને પામે તે જ શુભાભિલાષા...
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજા અ‘ગે સમાધાન
સૂતક અંગે. ઘણાંના મને છે... અને વિવિધ જવાબે છે. એના અનુસંધાનમાં જણાવવાનું કે – ૦ રજસ્વલા ( M. C ) શ્રીને સ્પર્શ થયે હતે.
૦ ઘરમાં કાર્યના જન્મ થયે છતે. ૦ સ્વજનના મૃતકાર્યે સ્પેશ થયે છતે. માથાથી પગ સુધી સર્વાંગે સ્નાન કરે. અન્યથા મસ્તકને છેડીને. પરમાત્માની પૂજા કરવા માટે, બાકીના અંગે થાડા પાણીથી સ્નાન કરે...! ચંદ્ર અને સૂર્યના કિરણેાના સ્પશથી આખુ જગત પવિત્ર બને છે. જેથી તેના આધારે મસ્તક સદાને માટે પવિત્ર જ છે...તેમ ચૈાગી પુરૂષ કહે છે. સર્વ ધર્મના હૈંતુ દયા અને સદાચાર છે. શિરના પ્રક્ષાલનથી જીવાને સા ઉપદ્રવ થાય છે.
ગ્રંથાધાર : શ્રી આચારાપદેશ પૂ. પન્યાસ કીર્તિસેનવિજયજી ગણિ ઠે. મહારાષ્ટ્ર ભુવન, જૈન ધર્મશાળા, પાલીતાણા તા. ૨૨-૧૨૯૧ રવિ
અઠવાડિક મુક રૂપે જૈન શાસન વાર્ષિક લવાજમ રૂા. ૪૦) રૂા. ૪૦૦) રખે ચૂકતા મંગાવવાનુ` આપના ઘરની આરાધનાનું' અંકુર બનશે.
આજીવન
જૈન શાસન કાર્યાલય શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ,
જામનગર