Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
नमो चउविसाए तित्थयराणं उस भाई-महावीर पज्जवसालाणं શાસન અને ફ્રાન્સ રા તથા પ્રચારનું થ
પચાસ
અઠવાડ
સવિ જીવ કરૂં
اد
શાસન રસી.
“તે સપુષા: નરાર્થ ઘટા:, સ્વાર્થાત્ રહ્યય થે । ) सामान्यास्तु परार्थमुद्यमभृतः, स्वार्थाऽविरोधेन ये ।। तेऽमि मानव राक्षसाः परहितं, स्वार्थाय निघ्नन्ति ये । ये तु घ्नन्ति निरर्थकं परहितं, ते के न जानीम है ।।"
“જેએ પાતાના સ્વાર્થીના પણ પરિત્યાગ કરીને અન્ય આત્માઓનું હિત કરે છે સત્પુરુષા છે. જેએ પેાતાના સ્વાર્થાને બાધા ન આવે તે રીતે પરહિતને સાધે છે તે મધ્યમ પુરુષા છે. જેએ પાતાના સ્વાર્થ ખાતર પરહિતને હણે છે, તે માનવરૂપે રાક્ષસ જેવા છે પરન્તુ જેએ માત્ર સ્વાર્થ વિના પણ પરહિતને હણે છે તેને કઈ ઉપમા આપવી તેની અમને ય સમજણ પડતી નથી !”
FOREIGN AIR. 300
SEA. 150
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન
દેશમાં રૂા. ૪૦
શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ
દેશમાં રૂા.૪૦૦ FOREIGN AIR.5000
જામનગર
. SEA.I500
(સૌરાષ્ટ્ર) INDIA-PIN-361005
એક
27