Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
CRITI
પેરા મુજબ રા ને લાન્તરમા તથા પ્રચાર ૨૪હા દેશાિરક " આ.શ્રી જયંતXcરજી મહારાજની
30) T H (Col
(અઠવાડિક) आज्ञारादा विराद्धा च, शिवाय च भवाय च
વર્ષ ૪] ૨૦૪૮ પાષ વદ–ર મગળવાર
વાર્ષિક લવાજમ રૂા. ૪૦]
તંત્રીઓ:-
પ્રેમચંદ મેઘજી ગુઢા હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ જક્વેટ)
(મુંબઇ)
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવ(ગ) પાનાચદ પદમશી ગુઢકા (થાનગઢ)
તા. ૨૧-૧-૯૨ [અક ૨૩
[ આજીવન રૂા. ૪૦૦
સંસાર અસાર એટલે શુ` અસાર ?
—સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા.
આજે ઘણા ધર્મ કરનારા, ધર્માં કરીને પણુ અથ-કામના પુરુષા કરે છે. અ અને કામ માટે કરેલા ધર્માં, તે ધર્માં પુરુષા જ નથી. જે મેાક્ષને જ સાચા-મેળવવા જેવા પુરુષાર્થ માને, મેાક્ષના હેતુ તરીકે ધને સેવે તે જ ધર્મ, ધર્મ પુરુષાથ કહેવાય તેવા આત્મા અર્થ-કામને તેા નામના જ, અનથ કારી નરક–નિગેાદમાં મેાકલનારા, અનંતકાળ સ’સારમાં ભટકાવનારા પુરુષાર્થ માને છે. પણ આજે અર્થ-કામ માટે ધ કરનારા ઘણા છે, તે એ માટે ધર્મ પણ કરાય તેવુ' કહેનારા અમારામાં પણ પાકી ગયા છે. સાધુ ધમ પાળનારા પણ ઘણા છે જે અર્થ-કામના જ પુરુષાર્થ કરે છે. ધમ સાથે તા તેને લેવા દેવા પણ નથી. મેાક્ષને માટે કરાતા ધર્મ, એ જ સાચા પુરુષાં છે આ વાત હું યામાં બેસે પછી ધમ સાચા ભાવે આવે.
ધર્મ શું છે ? સાધુ ધર્મ તે જ ધર્મ છે, શ્રાવક ધને ધર્માધ કહ્યો છે. અનુકૂળતામાં ઉદાસીનતા અને પ્રતિષ્ફળતામાં પ્રસન્નતા’ કેળવે તે જ સાધુપણાને સાચા સ્વાદ આવે. તેમ તમે પણ નિકાચીત સુખ-દુઃખ ભાગવવામાં વિવેક જીવતા જાગતા રાખેા તા તે સુખ-દુ:ખ પણ તમારું ખરાબ ન કરી શકે. દુઃખ મારા જ પાપની સજા છે. દુ:ખ મજેથી વેઠીએ તા ઘણાં કર્યાં જાય. દુ:ખ વેઠતાં આવડે, દુ:ખમાં જેને આનંદ આવે તે તે દુઃખ તા જાય પણ બીજા પણ કર્મી જાય. તેમ સુખ પણ જેને ભાગવા માટે ત્રણ શમન માને. ઘણી નિરશ થાય ગણકિતને