Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લેખ શ્રેણી-લેખક ૪થો
પર્યાવરણ છવાયા કે જૈન ધર્મ નથી.
- માઈક અંગે પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ. મ. નો
ખલાસે તેમ સમેલનના દેવદ્રવ્ય આદિ ઠરાવો અંગે પણ ખુલાસે જરૂરી.
પૂજા કરવા છતાં અકમ કરવા છતાં અલકી વર્ધમાન સંસ્કૃતિ ધામ બેરિવલી કેન્દ્રના સક્રિય કાર્યકર શ્રી અરવિભાઈ રાશીના ઘરે વાસુપૂજ્ય સ્વામી ગૃહમંદિરની સાલગિરિ નિમિતે ૧૮ અભિષેકના ભવ્ય અનુષ્ઠાનમાં સંસ્કૃતિ ધામના તમામ યુવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ શુંભ દિવસે ગૃહ દેરાસરમાં પૂજા કરવા પધારનાર તમામ માટે એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું એ શુભ દિવસે લગભગ ૧૦૦૦ થી ૧૨૦૦ પૂજાથીઓ પધાર્યા હતા. - રાત્રે શ્રેયાંસના સ્નાત્ર મંડળે ભવનમાં ભકિતની રમઝટ મચાવી હદયસ્પર્શી વાતાવરણ ખડું કર્યું હતું. ત્યારબાદ લકી ડ્રોના ૧૬ ભાગ્યશાળી વિજેતાઓને ' વિશિષ્ટ ઈનામે પ્રદાન કરવામાં આવ્યા.
| મુક્તિદૂત એકટ ૧૯૯૧ તા. ૧૦-૧૦-૯૧ નાં કૅબીવલીમાં થાણા વિસ્તારના બે હજાર અઠ્ઠમના તપસ્વીઓના પારણા સાથે લકી અઠ્ઠમ કરનારનો ડ્રો કરી તેમને લકી ઈનામ આપવાની જાહેરાત છે. - આ રીતે આ પૂજા અને અઠ્ઠમ કરનારા ૧૨૦૦ અને બે હજાર આરાધકેમાં ૧૬ અને ૨૦-૨૫ જ લકી બાકી બધા અનલકી નીકળ્યા તે આજના આ જમાનાની જ તાશીર ગણાય બાકી પૂજા કરવા અને અદ્મ કરનાર તે લક્કી જ ગણાય. આમ છતાં લકકી અલીને રિવાજ જૈન ધર્મની તાસીર નથી.
- પર્યાવરણ એ જીવદયા કે જૈનધર્મ નથી. તા. ૨૪-૯-૯૧ ના મુંબઈ સમાચારમાં ઝીમ્બામાં ૨૫૦ હાથીઓને ઠાર મારવામાં આવ્યા” એ હેડીંગ નીચે જણાવ્યું છે કે-હાથીઓની વધેલી સંખ્યા પર્યાવરણ સમક્ષ ખતરા રૂપ બનતા આ સંખ્યા ઘટાડવાની સરકારની વિવાદાસ્પદ નીતિના એક ભાગ રૂપે ૨૫૦હાથીઓને ઠાર મારવાની કામગીરી ઝીમ્બામાં તાજેતરમાં વન્ય અધિકારીઓએ પુરી કરી હતી. .