Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84 අපපපපපපපපපපපපපපපපපපපප පද - પ પ ર મ લ પર
સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છેષનું કારણ પણ રાગ જ છે ? સપૂણ રાગ જાય એટલે વીતરાગત્વ પ્રગટે અને ? રાગ ખરાબ લાગે એટલે વૈરાગ્ય પ્રગટે. મજેથી દુઃખ ભોગવવું એટલે દેવું ચૂકવવું. મજેથી સુખ ભેગવવું' એટલે નવું' છે
દેવું ઊભું કરવું. છે . સ વ કર્મોનો નાશ કરવા, સવ નવાં બંધાતા પાપોને રોકવા. અને આત્માને નિર્મળ
બનાવવા માટે શ્રી જિનેશ્વરદેવ એ ભાખેલી દીક્ષા એજ સર્વોત્તમ ઉપાય છે. ક ૦ સુખમાં રાગ થાય અને દુ:ખમાં દ્વેષ થાય ત્યારે આંચકે ય ન આવે તો સમજી કે
લેવું કે આપણે અજ્ઞાની છીએ. આ પણ સંસાર લાંબે છે, આપણા માટે મેક્ષ છે
હજી ઘણે દૂર છે. ૪ ૦ સારી ચીજ પણ યોગ્યને અપાય. સાધુ પણ યોગ્યને બનાવાય, શ્રાવક પણ ગ્યને કે બનાવાય. જેને સાધુ પશુ' પામવાની ઇચ્છા ય નહિ તેને શ્રાવક પણ ન બનાવાય. આ છે. જેને મોક્ષે જવાનું મન હોય તે સમ્યગ્દષ્ટિ જીવ કહેવાય. જેને મોક્ષે જવાનું મન છે
જ ન થાય તે મિયાદૃષ્ટિ જીવ કહેવાય, છે . પગમાં કાંટો વાગ્યા હોય અને તે નીકળે નહિ ત્યાં સુધી ખટકયા કરે તેમ હૈયામાં છે
સંસર ખડકયા જ કરે તે સમજી લેવું કે તે જીવના હૈયામાં દેવ-ગુરુ-ધમ છે. હું આત્મા છું'. અનંતજ્ઞાનાદિ જ મારા ગુણો છે તે સિવાયનું કશુ' મારુ નથી હું જ કેઈના નથી, તેમ મારુ કેઈ નથી.’ આ ભાવના આવે ત્યારથી અ યામની ?
શરૂઆત થાય, છે. ૦ દુનિયાને પૈસે પ્રાણ લાગે છે, ધમી આત્માને તે મોટામાં મોટો શત્રુ લાગે છે. '
દુનિયા પૈસાને ભૂષણ સમજે છે, ધમી આમા પૈસાને ‘વળગાડ’ સમજે છે. 9 අපපපපපපපංපපපපපපපපපපපපපපුද જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) 1 શ્રત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી ત:ત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ ફેન : ૨૪૫૪૬
දපපපපපපපපපපපපපපපපපපපපපර