Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૫ [૪ એક ૧૮+૧૯ : સયમ અનુમાદન
તે સિંહ હાથી જેવું જનાવર આવતુ દેખાય તે સમજે કે, મારા શિકાર આવ્યા. હાથી પણ ઊંચી જાતિનું પ્રાણી છે, તે ઊંઘતુ' ઊ'ધતુ' ચાલે. સિહ શિકાર કરવા જરૂર નીકળ્યા છે. પણ સામાને ગાફેલ રાખીને નહિ. વળી સિહુને ખબર છે કે, હાથીની સૂંઢથી ઊંચી ફાળ જો ન ભરાય તા હાથી મને પકડીને પગ નીચે ચઢી નાંખે. આવા ભય છતાં તે સિ'હુ ત્રાડ પાડે પૂંછડુ* પછાડે, હાથીને જગાડે. હાથી પણ અવાજ કરે પછી હાથી પર છલાંગ મારે. આના પરથી વિચાર કરે કે તમારે શુ` સ્વભાવ છે? તમારા પરિચયમાં એકવાર જે આવ્યા તેને બીજી વાર આવવાનું મન થાય ? તમે નક્કી કરો કે-કાઈને અંધારામાં રાખી કશુ કરવુ' નથી. મનુષ્ય બધાં કરતાં સારે છે તે શાથી?
વળી સિંહના મહત્ત્વના ગુણ એ છે કે, ઊંચી જાતિના સિંહ જીવનમાં એક જ વાર વિષય ભાગ કરે. મધ્યમ જાતિના સિંહ વમાં એક જ વાર વિષય ભાગ કરે. આજે તા આ બાબતમાં તે માનવજાતની ફજેતીના પાર નથી. આજે તે દુનિ
મહે।ત્સવ વિશેષાંક :
યામાં જુલમ વર્તાઇ રહ્યો છે, ત્રાસ પેાકારાઈ રહ્યો છે. ભર રસ્તા વચ્ચે ગમે તેમ વન કરતા શરમ નથી આવતી. આજે મેટા મોટા શહેરોમાં પણ ધાળે દાડે કાઈ ખાઈ ભાઈ જોખમ વગરના નથી. આ બધાનુ
કારણ આજનું શિક્ષણ અને પણ સહુશિક્ષણ ! કેમ કે, આજે વિદ્યા પેટ માટે, મેાજમઝા માટે અપાઈ રહી છે. જે શિક્ષણ સાચા-ખાટાના વિવેક પેદા કરાવનાર હતું તે આજે માત્ર પૈસા કમાવાના ધ્યેયવાળુ* થયુ છે.
: ૫૦૫
માટે મારી ભલામણ છે કે, વમાનની હાલત પર વિચાર કરી, તમે બધા સમ જીને, સુધારવા માંગો ત કાલથી સુધારો થાય. તે માટે આ સંસ્કૃતિને જીવવા પ્રયત્ન કરી વહેલામાં વહેલા સદાનં ૢ પદની અવસ્થાને પામે તે શુભાભિલાષા.
.
[રાજકેટ ૨૦૩૬, અષાઢ વિદ–૦)) રવિવાર તા. ૧૦-૮-૮૦ ‘આય સંસ્કૃતિ ’ અંગે પ. પૂ. જૈનાચાય શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના જાહેર પ્રવચનમાંથી સ`કલિત. ]
શ્રી હસ્તગિરિ તી.
શત્રુંજય ગિરીરાજની જ એક ટુંક ગણાતા શ્રી હસ્તગિરીરાજના ભવ્ય તીર્થોદ્ધાર પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી થયેલ તથા ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા. ગિરીરાજની તથા હસ્તગિરી તીની યાત્રા પગે ચાલતાં જ કરાય (વાહનમાં કરાય નહિ) અરે પગમાં ચંપલ પણ ન પહેરાય ! તે પછી વાહનમાં બેસી યાત્રા ન જ કરાય. આમ પૂ. ગુરૂદેવશ્રી એ ભાર પૂર્ણાંક કહેલ બાંહેધરી લીધેલ છતાં પણ દુર્ભાગ્ય વશ આજે ત્યાં વાહન ચાલે છે. જે ખીલકુલ અશાસ્રીય છે અને તીની માટી આશાતના છે બધા આવી આશાતનાથી મા.