Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ અંક ૧૮+૧૯] સંયમ અનુમોદન મહત્સવ:
૫૨૧
૦ એક વખત મિટીગ પૂર્ણ થયા બાદ ગાંધીજીને શ્રોતાઓએ કુલહાર પહેરાવ્યા. ગાંધીજી ટેણે મારતા બેલ્યા બિચારા જૈનેના એકેન્દ્રિય છે મરી જશે. આ વાતની પૂજયશ્રીને ખબર પડી કે ગાંધીજી આવું બેલ્યા છે. ત્યારે નક્કી કર્યું કે ગાંધીજીને પાઠ ભણાવવો પડશે. આ સમયે પૂજ્યશ્રીને દીક્ષા પર્યાય માત્ર ૧ વર્ષને થયે હતે.
૦ ભારતની ભવ્ય સંસ્કૃતિ તેના આચાર-વિચાર પાછળ ઊંડુ ગણિત હતું. હોટેલમાં જવાથી એંઠા–જુઠા-ખાવાના થાય રોગ થાય. આત્માની બરબાદી થાય. આ બધી વાત શ્રોતાઓ સમક્ષ એવી સૂક્ષમ રીતે તર્કબદ્ધ રીતે રજૂ કરતા. જેના પ્રભાવે શ્રોતાઓ ઉપર ધારદાર અસર થતી. તે જમાનામાં ચંદ્ર વિલાસ હટલ જે અમદાવાદની પ્રખ્યાત હોટલ કહેવાતી તેમાં ૧૭ મણ દૂધ રે જ વપરાતું તે ઘટીને ૧ મણ થઈ ગયું હતું. આજે હટલે કેઠે પડી ગઈ છે. તેની પાછળ થતાં નુકશાને જોવાની વિચારવાની ફુરસદ રહી નથી. નુકશાન ઘડાવેગ ફેલાઈ રહ્યા છે. દીક્ષાના આઠમા વર્ષે આ સફળતા મળી હતી. -
૦ સરદાર વલ્લભભાઈ પટેલ જેની ખ્યાતિ લોખંડી પુરુષ તરીકે હતી. તેઓ પૂજ્યશ્રીના પ્રવચનો સાંભળવા આવતા હતા. તેમના મનમાં એવી છાપ પડી કે દુનિયાના
શાસભાસેની વાતો કરનારા સામે શાસ્ત્ર ભાસ્કર સમા હજારેના તારણહારા પરમ શાસન પ્રભાવક પૂ. આ. ભગવંત રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના આઝાવતી શિષ્ય, પ્રશિષ્ય, સાધુ સાદવીજી ભગવંતે તથા આરાધક શ્રાવક શ્રાવિકાઓ દ્વારા સદા જયવંતા વર્તે. *
માથા ફેરવી નાખવાની ગજબ શક્તિ આ મહાપુરૂષમાં છે. તેથી તેમણે પૂજ્યશ્રીને વિનંતી કરી આપણે દેશનું ધર્મનું કામ કરીએ. ત્યારે પૂ. શ્રીએ કહ્યું મને ત્યાં જયારે ધર્મ દેખાશે ત્યારે હું મારી સામે પગલે આવીશ કહેવરાવાની જરૂર નથી. વલ્લભભાઈ પટેલે પ્રશ્ન કર્યો શું આ ધર્મ નથી? ત્યારે પૂજ્યપાદે જણાવ્યું અને ત્યાં ધર્મને છોટે પણ દેખાતો નથી.
૦ પિતાની નિશ્રામાં રહેલ સાધુ-સાધ્વી ભગવંતને વાચના એવી જોરદાર આપતા કે કોઈને કહેવું પડે નહિ. તું તપ કર, તું સ્વાધ્યાય કર વૈયાવચ્ચ કર, તું ઉભા ઉભા ક્રિયા કર, તેમનું મુખારવિંદ જોતાં જ આરાધનાનું અજબ-ગજબનું બળ મળતું. કાંઈક કરોડપતિઓને વર્ધમાન તપની ઓળીમાં જોડી દીધા છે. તપસ્વી, વિદ્વાન-સાધુ-સાધવીઓ ખૂબ તૈયાર કર્યા છે. લાંબી લાંબી તપશ્ચર્યામાં પણ તેઓની પાસે રહેલા સાધુ-ભગવંતે ઉભા ઉભા ક્રિયા કરતા હતા. તેઓશ્રી વારંવાર કહેતાં અમે તો શરીરથી પરાધિનું થયા છીએ ઉભા ઉભા ક્રિયા કદાચ ન કરી શકીએ. પરંતુ તમે જુવાન જોધ લંડુ શરીર