Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક
ક]િ
]
+
,
ક્રા
,
.
.
.
कारण ब्दन्धुनामेति, द्वेष्यो भवतिा कारणात् ।
अर्थार्थी जीवलोकोऽयं, न कश्चित्कस्यचित् प्रियः ।। આ જગતમાં કારણથી ભ્રાતૃપણાને અને કારણ વશાત્ શત્રુપણાને જીવ પામે છે. આ જીવલેક પોતાના જ અર્થને અથ છે તેથી કોઈને કોઈ પ્રિય નથી. - દુનિયામાં કહેવાય છે કે-આખું જગત સ્વાર્થનું જ સારું છે. બધા જ પિતાના સ્વાર્થમાં જ રાચે છે. પિતાને સ્વાર્થ પૂર્ણ કરે તે સારો લાગે, પિતાના સ્વાર્થની આડે આવે તે ગમે તેટલો નિકટને સંબંધી હોય તો પણ શત્રુતુલ્ય લાગે છે.
જ્ઞાનીઓ કહે છે કે આ જગતમાં સંસારના રસી જીવો ને કોઈ વ્યક્તિ કે કઈ વસ્તુ ઉપર રાગ હસ્તે જ નથી તેને તે માત્ર પોતાને જે અનુકૂળ બને તે સગા ભાઈથી સારા લાગે છે અને પ્રતિકૂલ બને તે સગો ભાઈ પણ, દુશ્મનથી ભૂંડા લાગે છે. 8
જગતમાં ખરેખર બધુ તેજ કહેવાય કે જે હિતકર વસ્તુમાં ડે-ગેરે અને છે અહિતકર વસ્તુથી આત્માને પાછો પડે અર્થાત્ અર્થભૂત વસ્તુને સંગ કરાવી આપે અને અનર્થને પરિહાર કરે. આપત્તિમાં રક્ષા કરે.
પણ આજના લોકેની વૃત્તિ એટલી સકુચિત-સ્વાર્થમાં જ સીમીત ગઈ છે કે સાચા બંધુભાવને પામવાની પણ ગ્યતા રહી નથી. તેના કારણે આજના જીવને નથી તે બંધુપણું કરતાં આવડતું નથી તે દાના દુશ્મન પણું કરતાં આવડતું !
સ્વાથી સ્નેહી કરતાં પણ દાને દુશ્મન સારા! આ ગુણ પણ આવી જાય તે આત્મ હિતને માગ ખુલે થઈ જાય
માટે હે આત્મન ! તારે તારા આત્માને વિકાસના પંથે લઈ જવો છે કે છે વિનાશના? તે તું જ વિચારી લે તે મુજબ જીવ!
–પ્રજ્ઞાંગ