Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ અ'ક ૧૮+૧૯] ચ'યમ અનુમાઇન મહાત્સવ વિશેષાંક :
હતા. મારે સવાલ જવાબ અને વાતચીત કરતાં ઘણા સમય નીકળી ગયા. પૂ. આ. દે. શ્રી મહાદયસૂરીશ્વરજી મહારાજા મેલ્યા હવે બહુ થયું ?
જ॰ પૂ. આ. દે. શ્રીએ વાત્સલ્ય સાથે જવાબ આપ્યા. ઘણા સમયે આવ્યા છે. તેને બેસવા દે,
સ॰ આપશેઠીઆએ આગળ બેસે તેના વિરોધ કેમ કરતા નથી?
જ ભલા, ડૉકટર સિરીઅસ કેસને જલદી હાથ ઉપર લે છે. આ બિચારા ધન અને ભાગમાં ગાંડા બન્યા છે. હું રાજ સંભળાવું છું, તે સાંભળે છે. તેમના કલ્યાણના હેતુથી હુ` બેાલુ છુ. મારે વિરાધ શા માટે કરવા ?
સ॰ એક માજી આપ છાપા ન વાંચવા જોઈએ તેમ કહેા છે અને બીજી બાજુ છાપા વાંચા છે ? આ કેવુ` ?
જ॰ જો ભાઈ હુ' પાંચ મિનિટમાં છાપુ વાંચી લઉં છું. બીજી વાત છાપામાંથી હું સંસાર કેવા ભય કર છે તે જોવુ છુ. શાસનને નુકશાનવાળી વાત હાય તો તે જોવુ છું. ચાલુ ગાડીએ ગાડ જ ચઢી શકે, ખીજો ચઢે તા પગ ભાંગી જાય. સ`સારના જીવા માટે ભાગે વિષય કષાયમાં હાય છે. તેમાં તેમને ભારે નુકશાન થવા સંભવ છે. એટલે હું ના પાડું છું.
સબડતા
સ ાઈ ભાઈ લગન કરે અને પછી પત્નીને છેાડી દીક્ષા લે અને તેને આપે તે બરાબર છે?
: ૫૦૧
જ દીક્ષા આપતા પહેલાં સાચે વૈરાગી છે કે કેમ તે પરિક્ષા કરવી જોઇએ. બાકી કોઈ લગન કરે અને પછી તે ભાઈ રાજયના ગુન્હા કરે અને સરકાર સજા ફટકારે અને તેની પત્ની ઉમ્માગે જાય તા જવાબદારી કોની ?
સ॰ પૂજયશ્રી આપ જ્યારે વાંચતા હા ત્યારે કદી ઝોકું આવ્યુ. હાય તેમ જોવા મળ્યું નથી ? તેનુ' શું કારણ ?
જ સ`સારી આત્માએ નાટાની થપ્પીએ ગણતા કે ચોપડા લખતા કદી ઓકુ" ખાતા નથી. તેમ સાધુને શાસ્ત્ર વાંચનમાં ખરાખર રસ પડી જાય તે ઓકુ‘ આવે નહિ.
સ॰ પૂજયશ્રી આપના આત્મામાં યાગી પુરુષમાં જેવા દન થાય છે ?
જ મને એવું કાંઈ દેખાતું નથી. ચેાગી આત્મા ગમે તેવા પ્રલેાભનમાં તણાય નહિ.
સ॰ સાહેબજી, બહારના દૃષ્ટાંતમાં
શ્વેતાને વધુ આનંદ આવે છે.
જ॰ આપણે ત્યાં જૈન કથા ઘણી છે. એકની એક કથામાંથી ૧૦૦ વાર્તા નવી કાઢી શકાય. પણ આડા અવળા દૃષ્ટાંત ખેલવામાં કયારેક આત્માનું અહિત થઈ જાય. મિથ્યાત્વનું' પાષણ થઇ જાય. જૈન દૃષ્ટાંતાથી આપણું અને શ્રેતાઓનુ` સમ્યકત્વ વધુ નિર્મળ બની શકે.