Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- શ્રાવક જ્ઞાન ભણવા મહેનત કરે જ્યાં ત્યાં માથા ન મારે, દેવગુરુ ધર્મને સારી રીતે છે ૫ ઓળખવા મહેનત કરે આવું સમજાવી સૌને સમાગ બતાવતા.
તેમની દીક્ષા તિથિના દિવસે લાખ રૂપિયાની ગુરુ પૂજનની ઉછામણી તેમજ જીવ છે છે દયાની ટીમે થતી. તે તેમની વાણી સાંભળી પથ્થર જેવા માણસે પાણી જેવા બની જતા, શાસન છે. 8 માટે ફના થવા તૈયાર થઈ જતા. છે. ૯૬. વર્ષની ઉંમરે રોજ બે ગાથા નવી ગેખતા યુવાનને પણ રારમાવે તેવું છે
તેઓ ચાલી ગયા છે. પણ સિદ્ધાંત પ્રરૂપણાના જીવંત છે તે સિદ્ધાંતને માનતા છે છે તેઓના શિખ્યો, પ્રશિષ્ય અને આરાધક શ્રાવક શ્રાવિકા દ્વારા વિશ્વમાં જિવંત છે. છ
જમાનાવાદ, સુધારકવાદ સામે જમ્બર ટક્કર લીધી હતી. ભગવાન મહાવીરની પરંપરામાં આચાર્યની ૭૭ મી પાટ તેઓએ સંભાળી છે.
ગાંધીજીએ જેની અહિંસાની ઠેકડી ઉડાડી ત્યારે જબર જસ્ત લેખમાળા લખી જ તેમની લેખમાળા બંધ કરાવી હતી. છે તેઓના પચાસ વર્ષ જૂના પ્રવચનો આજે પણ વાંચીએ તે અનેરો આનંદ મળે છે છે તેમ છે. છે ૮૯ વર્ષ સુધી જેન શાસન ઉપર જબરજસ્ત ઉપકાર કર્યા છે.
માંદગીના બિછાને પડેલો માનવી તેમના હસ્તાક્ષર કાગળ વાંચી રાજીને રેડ 8 જ થઈ જતે.
જેઓશ્રી આગમ જ્ઞાનના પરમ ઉપાસક અને રહસ્યધારક હતા. તેમની આચાર્ય પદવી વીના ૫૧ વર્ષ ૫૧ દિવસને મહત્સવ મુંબઈમાં થયે હતું. આ
તેઓના હાથે પાવાપુરી, આબુ, ભીલડીયાજી, ગંધાર, ખંભાત, ડેળિયા, હસ્તગિરિ મુંબઈ, અમદાવાદ વિગેરે સ્થળોએ પ્રતિષ્ઠા થઈ હતી.
આજ સુધીમાં આચાર્ય પદવીના ૫૦ વર્ષ પૂર્ણ કરનારા ૯ માં આચાર્ય હતા. તેમની પાસેથી આરાધકે રોજ નવી આરાધના તથા ધર્મની ખુમારી પ્રાપ્ત કરતા. 8 સ્વાગતમાં હજારે માનવે ઉમટતા.
સુરેન્દ્રનગર, ખંભાત, મુંબઈ, અમલનેર, પાલીતાણા, સુરત વિગેરે જગ્યાએ મેટી છે છે સંખ્યામાં દીક્ષાઓ થઈ હતી.
આમ વારંવાર કહેતા “સત્યને વળગી રહેવું એ જીદ્દી પણું કહેવાય?” - તેમની વાણી એકજ વખત સાંભળનાર માનવી તેમની વાતને કદી ભુલતે નહીં.
તેમણે ૭૮ વર્ષ સુધી પ્રવચન કર્યો પણ કયારેય શબ્દ પાછો ખેંચવો પડયે નથી. હું અમદાવાદમાં જુવાનીમાં પ્રવચને એવા કર્યા કે ચાની હોટલ બંધ થઈ ગઈ હતી. .