Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
[ કહેતા જ નથી, શાસ્ત્રકારે એમ જરૂર કહે છે કે દુનિયાદારીના સુખની સિદ્ધિ પણ !
ધર્મ દ્વારા જ છે-એમ કહેવામાં વસ્તુસ્વરૂપનું વર્ણન માત્ર છે. પણ તે માટે ધર્મ | ન કરવો જોઈએ એવું વિધાન એમાં નથી. દુનિયાદારીના સુખ માટે ધર્મ કરવાની વાતને છે જ્ઞાનિઓ સ્પષ્ટ નિષેધ કરે છે અને મોક્ષના ઈરાદે અથવા તે કહો કે-નિરાશેસ ભાવે
ધર્મ કરવાનું જ જ્ઞાનિએ વિધાન કરે છે. છે આવી રીતિએ શાત્રે ફરમાવેલી વસ્તુના રહસ્યને તારવવા જોગી તાકાત અને વિવેક છે જેનામાં ન હોય તેવા મુનિને ઉભાગે દેશક બનતા વાર ન લાગે. એ સીધે જ પ્રશ્ન ૧ કરે કે-“અર્થ કામ માટે પણ ધર્મ જ જરૂરી છે, ધર્મ વિના અર્થ કામની પણ પ્રાપ્તિ છે. નથી એમ જ્યારે જ્ઞાનિઓ કહે છે, તે પણ અમારાથી-અર્થકામ માટે પણ ધર્મ કરે છે છે જોઈએ—એ ઉપદેશ કેમ ન અપાય ?” આજે પણ પ્રશ્ન ઉભું કરીને ભદ્રિક જનઆ સમુહને અર્થ-કામ માટે ધર્મ કરવાને ઉપદેશ દેનારા ઉન્માર્ગદેશક આજે નથી એમ ? છે નહિ. “અર્થ કામ અનર્થભુત છે. ધર્મ, અર્થ કામ માટે ન થાય. ધર્મ એ મેક્ષનું S. હું સાધન છે. સાચું સાધ્ય એક માત્ર મેક્ષ છે. મોક્ષના સાધનને જ મેક્ષ દૂર રાખવામાં ન છે વાપરો. સંસાર કાપનાર ધર્મને સંસાર વધારનાર ન બનાવો.”—આ વિગેરે ખાસ વિચાR રવા જેવી વાતને એ વિચારે જ નહિ. અર્થ કામ, ધમથી જ સાધ્ય છે એની ના નથી.
અર્થકામ પણ ધર્મ વિના મળે જ નહિ એ એકકસ છે. અર્થકામની પ્રાપ્તિનું પણ કારણ ન ધર્મ જ છે. આવું આવું વર્ણન પણ શાસ્ત્રોમાં જરૂર આવે છે અને આ પ્રકારના વર્ણન છે અને તેના રવરૂપે સ્વીકારે ત્યાં સુધી વધે નહિ, પરંતુ તેના સ્વરુપે ન સ્વીકારે અને
ઊંધી રીતિએ સમજે તે સહેજે ઉમાર્ગદશક બને. “અર્થકામ માટે પણ ધમ જરૂરી છે છે.”-એમ જ્ઞાનિઓ જરૂર કહે. પણ “અર્થકામ માટે ધર્મ કરે તે ય સારું છે'-એમ ર જ્ઞાનિઓ કહે જ નહિ. અર્થ-કામથી મુકાવનાર સાધનને જ જે અર્થ કામ માટે સેવાય, તે
પછી બાકી શું રહે ? છે આટલું સ્પષ્ટ છતાં, શાસ્ત્રના રહસ્યને નહિ પારખી શકનારાઓ, શાસ્ત્રકારના નામે
પણ ઊંધી વાતે કરે, તે તેમાં નવાઈ પામવા જેવું નથી. ભણી-ગણીને પોપટ બની ? { જવું એ જુદી વાત છે અને અંદર રહેલા રહસ્યને તારવવાની તાકાત આવવી એ જુદી 8 વાત છે. “અર્થકામની પ્રાપ્તિ પણ ધર્મ વિના નથી”—એમ શાસ્ત્રકારે કહે, એથી એમ તે ન જ કહેવાય કે-“શાસ્ત્રકાર એમ જ સમજે છે કે દુનિયાના જીવને જે સુખે મળે છે છે તે પુણ્યથી જ મળે છે પરંતુ તે અધર્મને કરીને પાપ બાંધતા રહે, તેના કરતાં ઈષ્ટ
વિષયની પ્રાપ્તિને અંગે પણ ધર્મ ક્રિયામાં જોડાય તે વધારે ઈપ્ત છે.” અથવા એમ છે પણ ન જ કહેવાય કે-દુનિયાના છ અધમ કરતા રહે અને પાપ બાંધે, તેના કરતાં તે વિષયસુખની પ્રાપ્તિને માટે પણ તેઓ ધર્મ કરીને પુણ્ય બાંધે એવી શાસ્ત્રકારોની