Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા. ૧૯-૧૧-૯૧ : વર્ષ ૪ : અંક ૧૪+૧૫
ઇન્દ્રિયા શિતલ પરિણામી બનવાથી શુદ્ધ મનાયેાગના સબધથી આત્મહિત કર કાર્યામાં અતિસહાયક બને છે અને અપુર્વ આત્માનંદના અનુભવ કરે છે.
હવે કેટલાક જીવા ગત જન્મમાં શ્રી દેવગુરુ ધર્મની ઉપાસના કરતાં એણે ધારેલી `હિક સુખની બાબતમાં જે નિષ્ફળતાં મળેલી હાય તા વિરાધક ભાવને જોરદાર અશુભ અનુબ`ધ કમ બંધ સાથે જ કરીને યા તા અનેક ભવીય કુસસ્કારના પરિણામે ગત જન્મમાં સુદેવ સુગુરુ અને સુધની ૨સપૂર્વક નિંદા કરીને અશુભ કર્મબન્ધ સાથે વિશધક ભાવના અશુભ અનુબન્ધ લઈને મધ્યમ પરિણામે મરીને ઉત્તમ કુળમાં જન્મે છે તેમાં ધમ ઉપાસના કરતાં મળેલી નિષ્ફળતાના ચેગે જો આત્માએ વિરાધક અશુભ અનુબંધ લઇને આવેલા ભાવ સાથે હાય આવા જીવા જેમ જેમ ઉમર વધતી જાય તેમ તેમ સમજ શક્તિ ખિલવીને દેવા ક્રિકની સુન્દર ભક્તિ કરનારા થાય છે. અને જે સદ્ગુરુના યેાગે ધ સ્વરૂપનાં જાણુ ખની ઊત્તમ ધર્મ ... આરાધક તરીકેની છાપ ધિમ જનામાં સઘ સમુદાયમાં અનાયાસે પ્રાપ્ત કરે છે તેમાં કલ્પના પણ ન હાય અને અચાનક પેાતાની ગેર સમજુતીના કારણે તેજ સદ્ગુરુનાં ભારે નિશ્વક બને છે. કારણ કે અશુભ અનુબંધના ઉદયથી જાગૃત થએલેા વિરાધક ભાવ એનામાં એવી પિશાચી મનેાદશા પ્રાગટ કરે છે કે, ઉપકારી ધર્મ ગુરુની જે રીતે અવહેલના થાય સંઘ સમુદાયમાં નિંદા પાત્ર બને...સમાજમાંથી ફેકાઈ જાય એ માટે પેાતાની સઘળી
: ૪૩૫
શકિતઓ લેગાવી દે છે. આવા આત્માઆની કાય વાહીમાં સહાય કરનારા એને મળી જ જાય કારણ કે પાપરસિક આત્મા
એને આવાઓની સ`ગતિ સહજ રીતે વહાલી લાગતી હોય છે એટલુ જ નહિ જ્યાં જ્યાંથી ધર્માંગુરુની નિંદા સાંભળે ત્યાં ત્યાં પિશાચી આનંદ અનુભવે અને તે પણ હું ‘ જે કાંઇ કરૂ છું તે અન્યના ભલા માટે કરૂ છું
"
પ્રચાર
એ જાતના સફાઈ પૂર્વક કરીને આવા જીવા અતિકિલષ્ટ પરિણામના કારણે પ્રાયઃ નરકગામી હોય છે.
મ.
એથી જ મહામહાપાધ્યાય શ્રી યશેાવિજય સંજમ ખત્રીશીમાં ફરમાવે છે કે જેહથી મારગ પામીયેા, તેહની સામેા થાય, કૃતઘ્ન તે પાપીયા, નિશ્ચયે નરકે જાય ૨૪ આ મહાપુરુષના વચનથી સમજાશે કે
બહુલકી નરકગામી અને દીર્ઘ સ`સારી આત્માએ કઈ કક્ષાએ હાય છે.
જે આત્માએ ગત જન્મમાં અનેક ભવીય શાસન દ્વેષીય કુસ`સ્કારના પરિણામે દેવગુરુ ધર્મના નિ ́દ્યક બનીચે મધ્યમ પરિણામે મરીને ઉત્તમ માનવભવમાં ઉત્તમ કુળમાં જન્મેલા હોય તે બચપણથીજ ધ દ્વેષી હાય છે જેમ જેમ વય સાથે શકિત વધે તેમતેમ એમના જીવનમાં સહજભાવે દેવગુરુ ધર્મ પ્રત્યેની દ્વેષ ભાવના વધુને વધુ પ્રજવલિત બનતી જાય છે. આવા આત્માના પુન્યાદય પણ પાપાનુબંધી હાવાથી એમના જીવનમાં વિષયવાસના અને કષાય વાસના એટલી જોરદાર હાય છે કે અતિ નીચ માગે જતાં એમને સ્હેજ પણ ક્ષેાભ થતા નથી. અનેક