Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
e/૮ કે ટૉપ્તરિક સજા {૨૯૪૪૪ 'જેસુજલ્ફ ફંજ જે જજ રજી
, WહજીરWજજર-૪જી મહુર/જજી |
તંત્રી:- ળ , જે દર/t a way #–
પ્રેમચંદ મેઘજી ચુક્યા
(જેલ)
હેમેન્દ્રકુમાર મજમુખ જાહ | BTL - 1 |
જટ) ચંદ્ર ચંદ જેઠ
વઢવજ).
પાજોદ દwa ગુઢકા ( અઠવાડિક)
(જa) आज्ञारादा विराहदा च, शिवाय च मवायच
છે વર્ષ ૪] ૨૦૪૭ આસો વદ-૧૪ મંગળવાર તા. ૫-૧૧-૯૧ [ અંક ૧૩ 3 વાર્ષિક લવાજમ રૂ. ૪૦ ]
જીવન રૂા. ૪૦૦ 1 અંતિમ દેશનાનો સાર :
– સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ભગવાન ફરમાવે છે કે-આ દુનિયામાં પુરૂષાર્થે ચાર છે. ધર્મ, અર્થ, કામ અને ( મેક્ષ. ચાર પુરૂષાર્થોના નામે બેસવાની લેકમાં પણ સામાન્ય રીતિએ આ રૂઢિ છે. કે ધર્મને એટલે મહિમા છે કે-બીજાઓના મુખમાં પણ અર્થ અને કામ પહેલાં ધર્મ શબ્દ છે પેસી ગયા છે. ધર્મની આરાધના કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થાય નહિ એ તે છે જ, પણ જ્ઞાનિઓ તો ત્યાં સુધી ફરમાવે છે કે—ધર્મ વિના અર્થકામની પણ પ્રાપ્તિ થતી નથી. દુનિયામાં જેને સુખ કહેવાય છે તે પણ ધર્મ વિના સાધ્ય જ નથી. દુનિયાના ક્ષુદ્ર સુખ માટે પણ ધર્મની આવશ્યકતા રહે છે જ. જ્યાં ધર્મ નહિ ત્યાં દુનિયાનું પણ મુદ્ર સુખે ય નહિ. ધર્મ-ધર્મની અપેક્ષામાં ફેર છે એ વાત જુદી, પણ જ્ઞાનિઓ કહે છે કે-ધમ વિના અર્થ કામની પ્રાપ્તિ પણ થતી નથી. દુનિયામાં જેટલું જેટલું સુંદર દેખાય છે, તે ધર્મને પ્રતાપ છે. સુંદર રૂપ, સુંદર સંપદા ઈત્યાદિની પ્રાપ્તિ પણ ધર્મ વિના થતી નથી. જ્ઞાનિઓના આ જાતિના કથનના ભાવને જે ન સમજે, તે સીધે ઉન્માર્ગદશક બને. જ્ઞાનિએ આમાં વસ્તુસ્વરૂપને જ વર્ણવે છે. અર્થ–કામ પણ ધર્મ | વિના પ્રાપ્ય નથી, માટે તે સ્વરૂપ જ્ઞાનિઓએ દર્શાવ્યું છે. આ દુનિયામાં પુરુષાર્થ ચાર |
છે, એમ કહ્યું કે નહિ ? કહ્યું જ છે. એ જ રીતિએ વસ્તુ સ્વરૂપ દર્શાવતાં જ્ઞાનિઓએ ફરમાવ્યું કે-ધમ વિના અર્થ-કામની પ્રાપ્તિ પણ થતી નથી. આનો અર્થ { એ નથી જ કે-જ્ઞાનિઓ અર્થ કામને માટે પણ ધમ કરવો જોઈએ એવો ! છે ઉપદેશ આપે છે. સાંસારિક સુખ માટે ધમ કરવો જોઇએ, એમ જ્ઞાનિઓ !
ми і