Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
7ો 9374g figયા૩૩માડું.મહાવીર vyવસાWID
જ આજે શ્રેટજ્જ %ા તથા ચા૨ ૪.
Ud| સામU]
સવિ જીવ કરૂં
જેઠવ75s
શાસન રસી
नाणेण सव्वभावा नज्जती सुहुमबायरालोए । तम्हा नाणं कुसलेण सिक्खियव्वं पयत्तेणं ॥
[ આ લોકને વિષે સઘળાય સૂકમ–બાદર ભાવે ) સમ્યકજ્ઞાનથી જ સારી રીતે જણાય છે. માટે બુદ્ધિ
શાળી પુરુષે સમ્યકજ્ઞાનના પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવા જોઈએ. જરાપણ ખેદ કે ક’ટાળા લાવ્યા વિના સમ્યફજ્ઞાન ભણ વાના ઉદ્યમ મુકવો જોઈએ નહિ. नाणमकारणबंधू नाणं मोहंधयार दिणबंधू । नाणं संसारसमुद्दतारणे बंधुरं जाणं ।। e આ જગતને વિષે સમ્યફજ્ઞાન એ જ કારણ વિનાનું શ્રેષ્ઠ બંધુ સમાન છે, મેહરૂપી અંધકારને નાશ કરવા માટે સૂય સમાન છે અને આ ભવસમુદ્રને પાર પાડવા માટે શ્રેષ્ઠ જહાજ સમાન પણ તું જ્ઞાન જ છે.
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન દેશમાં રૂા. ૪૦.
દેશમાં રૂા.૪૦૦ શ્રુતજ્ઞાન ભવન,૪પ દિગ્વિજય પ્લોટ FOREIGN AIR. 300
FOREIGN AIR.3000 જામનગર » SEA. 150 | 30,..
» SEA.1500 (સૌરાષ્ટ્ર) 1ND1A-PIN-3610051