Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આજના વ્યાપાર અને વ્યવહાર જુઓ ! આજની મનવૃત્તિ જુઓ ! જયાં ને ત્યાં આત્મહિંસા થઈ રહી છે એમાંથી પ્રમાણિકતા ને નકલી ઓસરી ગઈ છે. બીજા જીવને બચાવવા મથનારે પ્રથમ પોતાના આત્માનું રક્ષણ કરવું જોઈએ. એ વિના અહિંસા સાચી અહિંસા બની શકતી નથી.
શ્રી જૈનશાસનનું તત્વજ્ઞાન આ સિદ્ધાંત ઉપર નિર્ભર છે. એ તે માને છે કેઆત્મહિંસાથી બચવાની બુદ્ધિ સિવાય અહિસાદિનું સાચી રીતે પાલન થઈ શકતું જ નથી. અરે ! અહિંસાનું પાલન કરવાનું જે વિધાન છે તે પણ આત્મહિંસાથી બચવાબચાવવા માટે જ છે.
–અને જે આનાહિંસા કરતાં ડરે છે, જે આત્મા આત્મહિસાથી દૂર રહેવા ઈચ્છે છે, તેને આપોઆપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને અપનાવવા પડે છે. એ વિના એ આત્મહિસાથી બચી શકતું જ નથી. તે આત્મા એ નિયમો સર્વથા ન પાળી શકે તે પણ આત્મહિંસાને ડર અને વ્યાપાર અને વ્યવહારમાં–બધે જ પ્રમાણિક અને નેકટીલ બનાવે છે. આજે આત્મહિંસાની ઉપેક્ષા થઈ રહી છે તેથી જ આજની શરમભરી સ્થિતિ ઉભી થઈ છે. આપણે જે સાચા બનવું હોય તે આત્મહિંસાથી બચવું જોઈએ. આત્મહિંસા તરફ જેટલું દુર્લફય તેટલું આપણું પતન, એ દરેક પુશ્યામ એ હદયમાં કેતરી છે અને આત્મહિં સાથી બચવા પુરૂષાર્થ કરી સર્વથા આત્મહિંસાથી બચી સાચી અહિંસાના પાલક બને, એજ શુભાભિલાષા. (જિનવાણી),
a જૈન શાસનના લવાજમ છે
દેશમાં પરદેશ એરથી પરદેશ સીમેઇલ * ૧ વર્ષ રૂા. ૪૦
૩૦૦
૧૫૦ 13 ૨ વર્ષ રૂા. ૮૦
૩૦૦ ૪ ૫ વર્ષ રૂા. ૨૦૦
૧૫૦૦
, ૭૫૦ આજીવન રૂા. ૪૦૦
૧૫૦૦ –: શ્રી જૈન શાસન :– clo. શ્રીમતી જશમાબેન વી. મેઘજી તથા વેલજી વી. દેઢીયા
શ્રુત જ્ઞાન ભવન ‘૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર,