Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અડવાડિક)
Reg. No. G/SEN 84 අපපපපපපපපපපපපපපපපපපපපප
F પર મ લ
-
පපපපපපපපපූ
સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૦ સાધુ થઈને શરી૨ના ગુલામ બનેલા જીવો માટે ન૨ ક-તિય"ચ બે જ ગતિ છે. તે ૦ તમને જેમ પૈસા સા ય છે તેમ જેને મેક્ષ જ સાધ્ય બને તે જ જીવ શરીરની ઉં મમતા છેાડી શકે.. શરીર પર ની મમતા ક મ ન ધાયા કરે, તેથી કામrશુ શરીર મજબુત થયા કરે. []
અને કામણ શરી૨ ન છૂટે ત્યાં સુધી મોક્ષ પણ ન થાય. ૦ સં'યમ-તપ શરીરની મમતા વાળાથી થઈ શકે જ નહિ. શરીરની મમતા ઉતરે તો 3
જ આ બે થઇ શકે. 0 શ્રી સિદ્ધ પરમાત્મા થવાનું મન તેને જ થાય, જેને પુણ્યયેગે મળેલી સઘળી ય ($ * સામગ્રી બ ધનરૂ પ લાગે.. 3 . જેને મોક્ષ જ યાદ હોય તે જીવ ધમ" પાળી શકે.
૦ આજે ધર્મમાં જે રીતનું પાંગળાપા" ચાલે છે તે પાંગળાપણાંને ધમ મોક્ષ આપે ? ] ૦ હજી સુધી આપણે સ‘સારમાં જ કેમ ભટકીએ છીએ ? તો આપણે આત્મા કરતા ?
શરીરને વધારે કી' મતી માન્ય'. શરીર કરતાં ય સં'સારના સુખને વધારે કી'મતી 0
માન્યું'. સંસારના સુખ કરતાં ય તમે પૈસાને વધારે કી'મતી માન્યા. અને તે માટે તે 3 અધ મને કી'મતી માન્યા માટે આપણે મોક્ષ ન થયે. ૦ અમે પણ જો ભૂલતા હોઈએ તો આ શરીર ઈનિદ્રા અને કષાયથી અમને જે કે
આતમા, આ માના ગુણ અને મોક્ષ યાદ હોય તે આ શરીર કીમતી ન લાગે. 1. શિકાઈ એ. શુ વૈરીણી લાગે એટલે તેને સેવિકા બનાવી શકાય. ૪ ૦ સુ ખ માં આન‘દ પામે તે ‘પાગલ’ છે. દુઃખમાં દુ: ખ થાય તે ‘બાયલા’ છે. આવા ઉં * જીવે ધમ પામવા નાલાયક છે. 1 સુખ માટે સદ્ગતિનો વિચાર પણ પાપ છે. හිපපපපපපපපපපපපපපපං එදා පලද જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી ત:ત્રી, મુદ્રક, પ્રકાશ ક– સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ ફોન : ૨૪૫૪ ૬
රූපපපපපපපපපපපපපපපපපපපපපපපපා
පරපපපපපපපපා