Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૫૪ :
: શ્રી જૈન શ સન (અઠવાડિક)
– સંયમજીવનના પહેલા જ વરસે જેઓશ્રીને પોતાના દાદાગુરૂદેવ વચનસિદ્ધ ૫ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી ગણિવરે પ્રવચન માટે આજ્ઞા કરી. આરાનું સંપૂર્ણ પાલન સમકિત સડસઠ બોલની સજઝાયના આધારે સમ્યગ્દર્શન ગુણના માધ્યમથી પ્રવચન આપવા દ્વારા કર્યું ત્યારે એ પ્રગુરૂદેવે અંતરના મંગલ આશિષ આપતાં શબ્દ ઉચ્ચાર્યા હતા કે-ઝવેર ફાસનzમાવવા હો |
– જે મહાપુરૂષના દૈનિક પ્રવચને પોતાના ગુરૂદેવ પૂ. અનુગાચાર્ય શ્રી પ્રેમવિજયજી ગણિવરની તારકનિશ્રામાં સં. ૧૯૭૬ ની સાલમાં વિદ્યાશાળાના ચાતુર્માસથી શરૂ થયા હતા. આ જ ચાતુર્માસમાં, અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં થતા બોકડાના વધના વિરેલ્વેમાં અમંદાવાની પળે પળે જાહેર પ્રવચન દ્વારા અહિંસા ભાવને જુવાળ ઉંભ કરી, વધના દિવસે ૫૦૦૦૦ માણસોને મંદિર પાસે ભેગા કરી બેકડાની હિંસા [બલિપ્રથાને કાયમ માટે બંધ કરાવી હતી....! અહિંસાને વિજયવાવટે ફરકાવ્યો હતો !
- એજ ચાતુર્માસ દરમ્યાન વ્યસન અને હોટલેના વિરોધના પૂશ્રીના વેધકપ્રવચન ચાલું થયા. એનાથી એ તે ચમત્કાર સર્જાયે એ તે પવન ફુકાય કે-અમદાવાદની લગભગ તમામ હોટલો પર કાગડા ઉડવા લાગ્યા..!' આ કાર્યમાં સરદાર વલભભાઈ પટેલ પણ સક્રિય રીતે જોડાયા હતા..!
- વિ.સં. ૧૯૮૩ થી ૧૯૮૫ સુધીમાં જેઓશ્રી ઉપર “દીક્ષા પ્રચારક તરીકે અનેક આક્રમણે આવ્યામેરૂ પણ જે વા ધીર એ મહાપુરૂષે દરેક આક્રમણને રવસ્થતા પૂર્વક સામને કર્યો અને શાસ્ત્ર-સિદ્ધાંતોને જીવંત રાખ્યા હતા. એ સમયે પૂજ્યશ્રીજી ઉપર ખૂનની ધમકીઓ પણ આવી હતી. પિતાના પ્રાણના ભેગે પણ સિદ્ધાંતને જીવાડવાની એક શ્રીની ધગશ દાદ માંગી લે તેવી હતી. સત્યને સ્પષ્ટપણે જાહેર કરવાની વાતે જેઓશ્રી ઉપર કેસ થયો ત્યારે શ્રી મહમંદ અલી ઝીણાએ પૂજયશ્રીના સત્યપક્ષમાં રહીને વિજય અપાવ્યો હતે.!
– સં. ૧૯૮૭ માં પાટણના નગરપ્રવેશ સમયે અનેક સુધારકોએ પૂ. શ્રી સામે કાળા વાવટા ફરકાવ્યો.. પત્થરોને વરસાદ વરસાવ્યું. છતાં પોતાના મક્કમ નિર્ધારથી અને પ્રભાવક પ્રવચનોથી સમગ્ર પાટણને ઘેલું બનાવી દુશ્મનને પણ જેઓએ શાસન ભકત બનાવ્યા હતા..!
– સં. ૧૯૮૮ માં જયારે ગાયકવાડ રાજ્યમાં બાલ–દીક્ષા બિલના વિરોધ માટે તેઓશ્રી વડોદરા પધાર્યા ત્યારે પણ વિરોધીઓએ કાળા વાવટા ફરકાવ્યા અને પત્થરની ઝડીઓ વરસાવી... સાવધ રહે ! છેકશે ઉપાડી જનારે આવે છે...! આવા પિસ્ટરે વર્ષીદરા શહેરની ભીતે ભીતે લગાવી દીધેલા. પણ જેઓશ્રીએ પિત્તા પ્રકાંડ વિદ્વત્તા,