Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન શાસનની ભવ્ય આરાધના કરનાર શ્રાવિકારત્ન શ્રી પાનીબેન મેઘજી વીરજી દેઢીયાને ત્રીજી વાર્ષિકતિથિ પ્રસંગે ભા વ ભ રી એ જ લીક
જન્મ સને ૧૯૨૭ મુંગણી (વાયા જામનગ૨) (હિંદુસ્તાન)
| સ્વર્ગવાસ શુક્રવાર તા. ૧૪-૧૦-૮૮ નાઇરોબી (કેન્યા) ( શ્રીમતી પાનીબેન સલ, ભદ્રીક અને નિમ ળ વૃત્તિના હતા. તેમનો જન્મ જામનગર–હાલા૨ જીલ્લાના મુગણી ગામે સને ૧૯૨૭ માં થયો હતો. તેમના લગ્ન કનસુમરા (જામનગર પાસે) ના શાહ મેઘજી વીરજી દેઢીયા સાથે સને ૧૯૪૩ મા થયા હતા. મેઘજીભાઈના નાનાભાઈ વેલજીભાઈ તથા તેમના ધર્મપત્ની ડાહીબેને સાથે જ રહેતા
અને બંને ભાઈઓ તથા બંને દેરાણી જેઠાણી જ િપનીબેન સેજ રજી
ધર્મ આદિમાં અને ઉદારતા, સરળતા ભકિત સેવા વિગેરેમાં અને પ્રજા પ્રતિક્રમણ
તપસ્યામાં સાથે જ હોય નાઈબીમાં તેમને ઘેર વિક્રમ સં. ૨૦૩૩ માં શ્રી સંભવનાથજી દેરાસર બનાવ્યા પછી તેમનું ઘર જ ધર્મ સ્થાન ધર્મતીથ બની ગયું હતું. અનેક ભાવિકે દશન, પૂજા સ્નાત્ર, પ્રતિક્રમણ આદિ માટે આવે અને ઘરના સૌ ખુશ ખુશ આદર સરકાર કરે. આવનારને ફરી આ વવાનું મન થાય. પૂ. આ. શ્રી વિજયજિનેનદ્રસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં કાઢેલા જામનગરથી પાલીતાણુ યાત્રા સ યુકત સંઘમાં પાનીબેન પણ સંઘવાણુ હતા. ૨૦૩૩ ભીવ'ડીમાં ઉપધાન માળ પૂજયશ્રીની નિશ્રામાં તથા સિદ્ધિગિરિમાં ૨૦૪૩ માં નવાણ' કરી જામનગર માં સ્વાદ કેલેની ઉપાશ્રયને ૨૦૩૩ માં તથા ડોળીયા શાહ વેલજી વીરજી તપગચ્છ જૈન ઉપાશ્રય ૨૦૪૫ માં પાયા નાખીને તેઓ નાઇરોબી ગયા. કોઈ બી મારી ન હતી.
મેઘજીભાઈ, પાનીબેન, ડાહીબેન વિ. તા. ૧૩-૮-૮૮ ના લડન ગયા હતા. પર્યુષણ ત્યાં કર્યા અને તા. ૨૭-૯-૮૮ ના કેન્યા સૌ સાથે આવ્યા. નાઈરોબી તા. ૩–૧૦–૮૮ ના ઠંડી લાગી તાવ જેવું હતું. તા. ૪-૧૦-૮૮ ના હોસ્પીટલમાં બતાવવા લઈ ગયાં.
. To TTTTA MER
श्रीमहावीर प्राधिना के પ y ( 11}ધ ને ર છે ૩૮૨૭ના