Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કથિf][]
सुणह सोअव्वाइं, पसंसह पसंसणिज्जाइ ।
परिहरह परिहरिअव्वाइं, आयरह आयरिअब्वाइं ।। સમરાઇચકહ' માં પૂ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. ફરમાવે છે કે- “સાંભળવા નું A યોગ્ય જ સાંભળવું જોઈએ, પ્રશંસા ગ્યની જ પ્રશંસા કરવી જોઈએ, ત્યાગ કરવા છે છે યેગ્યને ત્યાગ કરવો જોઈએ અને આચરવા ગ્ય વસ્તુનું આચરણ કરવું જોઈએ.” * શાંત ચિત્તે વિચારતા લાગે કે, સમસ્ત દ્વાદશાંગીને સાર માત્ર આ ચાર વસ્તુમાં ! જ સમાઈ જાય છે.
આત્મહિતકર વસ્તુઓને જ સાંભળવામાં આવે અને જેનાથી આત્માનું અહિત છે 8 અકલ્યાણ થાય તેવી વાત સાંભળવામાં ન આવે, કદાચ તેવી વાતો સાંભળવી પડે તે ! તે સાંભળી લે પણ તેને લક્ષમાં ન લે તે આ જગતમાંથી અને પિતાના જીવનમાંથી પણ R કેટલે બધે ઉલ્કાપાત મટી જાય ! ખરેખર નહિ સાંભળવા લાયક સાંભળવાથી અને ! છે તેના ઉપર મદાર બાંધવાથી આત્મા પોતે જ અશાંતિ-અસમાધિની પીડાને વહોરે છે છે તેમ કહેવું તેમાં લેશ પણ અતિશયોકિત નથીછે જે આત્મા કે આત્માનાં કાર્યો પ્રશંસા કરવા યોગ્ય હોય તેની જ પ્રશંસા કરવામાં આવે છે છે તે પણ કેટલે બધો લાભ થાય. બાકી સામે મને સારો કહે માટે તે ગમે તેવી પ્રવૃત્તિ R ખરાબ પણ કરતો હોય તે ય તેને સારે કહે ત્યારે લાગે કે
ઉષ્ટ્રિકાયાઃ વિવાહેતુ, ગર્દભ વેદ પાઠક
પરસ્પર પ્રશંસનિ, અહો રૂપે અહે દવનિમ ” આ ઉકિત સત્ય પડે, બાકી તેવા લેકેને “ભાટ” અને “ભાંડ થતાં પણ વાર ન 8 { લાગે. પ્રશંસા પણ તેની જ કરાય જેનાથી આમ હિત, સવ-પર અનેકનું થાય. છે જે પરિહાર કરવા યોગ્ય છે તેને પરિહાર કર જોઈએ. જે આત્મા બરાબર સાંભછે નવા યુગ્ય સાંભળે તેનામાં જ આ ગુણ ખીલે કે-જેનાથી આત્મહિતને નુકશાન થાય છે તે સઘળીય વસ્તુઓને ત્યાગ જ કરવું જોઈએ.
અને પછી એ આચરવા ગ્યનું આચરણ કરે. એટલે કે આત્માને હિતકર હોય છે છે તેનું આચરણ કરવું. ૧. જે મેક્ષાથી હોય તેને જ આ ચાર વાત એકદમ ગળે ઉતરે અને મીઠી મધ જેવી છે આ વાત લાગે.
આત્માના મુમુક્ષુ ભાવને પણ પેદા કરવા આ ચાર વસ્તુઓ ઉપર આદર કરે { જરૂરી છે. તે વિના આત્માને ઉદ્ધાર શકય જ નથી !
' –પ્રજ્ઞાંગ.