Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
,
જય૨૨૨૪જૂરીજી મહુરજી
8
હe'/ મેર /પ્તરિક અ +૯રરરર 2?(2/2 O NNTENoce zelo
તંત્રીઓ:- જેમચંદ મેઘજી શુક્લ
( ઈ) હેમેન્દ્રકુમાર જજમુખલાલ શાહ
હજકોટ). સુરે ચદ જેવા
વઢવ ). (જાચક પદજી સુas/
(77)
(અઠવાડિક). आज्ञारादा विरादा च, शिवाय च मवायच
વર્ષ ૪] ૨૦૪૭ આસો સુદ-૧ મંગળવાર તા. ૮-૧૦-૯૧ [ અંક ૯ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ].
[ આજીવન રૂા. ૪૦૦ * સ્વ. પૂ. પં. શ્રી મણિવિજયજી દાદા
–પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા [ પૂ. શ્રી દાદાની આ. સુ ૮ ને બુધવાર તા. ૧૬-૧૦-૯૧ ના રોજ સ્વર્ગા: $ * રહણ તિથિ આવે છે. તે પ્રસંગે પૂજ્યશ્રીએ વર્ષો પૂર્વે આપેલ પ્રવચનમાંથી
સારભૂત અર્થ લઈને પૂ. દાદાના ગુણાનુવાદનું પ્રવચન પ્રગટ કરતાં આનંદ
અનુભવીએ છીએ. છે. ' સ્વ તપેનિધાન શાસન પ્રભાવક પ્રાત:સ્મરણીય પૂજ્યપાદ પં. શ્રી 8 8 મણિવિજયજી દાદાના ગુણે આપણામાં આવે તેમ ઈચ્છીએ છીએ.
–સંપા. ] આજે પૂ. પં. શ્રી મણિવિજયજી દાદાની વર્ગારોહણ તિથિ છે. આજે વિચરી છે { રહેલા મુનિરાજેમને માટે ભાગ એમને પરિવાર છે. આજના નામાંકિત આચાર્યોના 5
એ ગુરૂના દાદાગુરૂ થાય છે. આજના સાધુ-સમુહમાં થોડો જ ભાગ એ છે કે છે છે જે એમના પરિવારમાં નથી ગણતે. એ મહાપુરુષને સમય આજના સમય કરતાં જૂદ છે છે તે આજના જે ડઓ તે વખતે ન હતે. ભલે આપણે બીજા મહા પ્રભાવક પુરુષની છે. & હોલમાં તેઓને ન મુકીએ, તે પણ એ મહાપુણે પિતાના સમયમાં જે ઉપકાર અને ૪ લાભ કર્યો તે અપૂર્વ કેટિને હતે.
આ મહાપુરુષ, સ્વ-પરનું કલ્યાણ સંયમ અને તપથી કર્યું હતું. બની શકે તેટલું છે છે ઊંચા પ્રકારનું સંયમ અને બની શકે તેટલું તપ આદરીને, એ મહાપુરુષે પિતાના જ