________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२६१ तद्विरोध-तत्प्रतिपत्तिफलभेदात् । तदुक्तं- 'एया चेव कहाओ पन्नवगपरूवगं समासज्ज ।
અહીં #હીં વિહીં ઢવિજ્ઞ પુરિસંતરં પU II” (..નિ. રૂ/ર૦૮) अत्र प्रज्ञापकप्ररूपकमित्यत्र कर्मधारयाश्रयणादवबोधकप्ररूपको व्याख्यातो घरट्टभ्रमणकल्पश्च व्यवच्छिन्नः । द्वन्द्वाश्रयणे तु द्वित्वे बहुवचनापत्तिरित्यवधेयम् ।। २१ ।।
मिथ्यात्वं वेदयन् ब्रूते लिङ्गस्थो वा गृहस्थितः । यत्साऽकथाऽऽशयोद्भूतेः श्रोतुर्वक्त्रनुसारतः ।। २२।। मिथ्यात्वमिति । मिथ्यात्वं वेदयन् = विपाकेनानुभवन् लिङ्गस्थो द्रव्यप्रव्रजितोऽङ्गारमर्दकादिप्रायो,
અભાવ, એનો વિરોધ કે એનો સ્વીકાર... આમ ફળમાં ભેદ પડી જાય છે. શ્રીદશવૈકાલિક નિર્યુક્તિ (૩-૨૦૮) માં કહ્યું છે કે-આ જ કથાઓ પ્રજ્ઞાપક.રૂપકની અપેક્ષાએ અકથા, કથા કે વિકથા અન્યપુરુષને શ્રોતાને પામીને થઈ જાય છે. અહીં આ નિર્યુક્તિપાઠમાં પ્રજ્ઞા પ્રરૂપ આવો જે શબ્દ છે, એમાં કર્મધારય સમાસનો આશ્રય કર્યો હોવાથી અવબોધક એવો પ્રરૂપક એમ વ્યાખ્યા કરી છે. અને ઘરભ્રમણ જેવો વક્તા વ્યવચ્છિન્ન થયો છે. દ્વન્દ્રસમાસ લેવામાં દ્વિવચનમાં બહુવચન લેવાની આપત્તિ આવે એ જાણવું.
વિવેચન : અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા ... આ ચારના સ્વરૂપ દર્શાવ્યા. આવા જ સ્વરૂપવાળી હોવાના કારણે જે કથાસ્વરૂ૫ છે તે પણ વક્તાના આશયભેદે બદલાઈ જાય છે. જેમ કે એનું એ શાસ્ત્ર સમ્યક્તી જાણે તો સમ્યકશ્રુત થાય છે, મિથ્યાત્વી જાણે તો મિથ્યાશ્રુત થાય છે. વક્તાના ભાવોની શ્રોતાપર ખૂબ અસર હોય છે. એટલે એની એ કથા ભિન્ન ભિન્ન આશયવાળા વક્તા પાસે સાંભળવામાં આવે તો શ્રોતાને જુદા જુદા પરિણામ જાગે છે. અમુક પ્રકારનો વક્તા હોય તો શ્રોતાને પુરુષાર્થનો સ્વીકાર કરવાના પરિણામ જાગતા નથી, એવે વખતે એ “અકથા” બને છે. અન્ય વક્તા પાસે ઉપરથી વિપરીત પરિણામ ઊભા થાય છે. ત્યારે એ “વિકથા” બને છે અને આ બંનેથી જુદા યોગ્ય વક્તા પાસે પુરુષાર્થના સ્વીકારનો પરિણામ જાગે છે. માટે એ ‘કથા’ બને છે. પ્રજ્ઞા પ્રરૂપ શબ્દનો પ્રજ્ઞાપાસ પ્રપતિ પ્રજ્ઞા પ્રવક્તમ્ આમ કર્મધારય સમાસ કરવો, પણ પ્રજ્ઞા પ્રપતિ પ્રજ્ઞા વBરૂપી એમ દ્વન્દ્રસમાસ કરવો નહીં, કારણ કે તો પછી એને સંસ્કૃતમાં દ્વિવચન લાગત અને પ્રાકૃતમાં બહુવચન લાગત.
આમાં પ્રજ્ઞાપક એટલે શ્રોતાને અવબોધ કરાવે એવો, અને પ્રરૂપક એટલે નિરૂપણ કરનારો, આવો અર્થ કરવાથી, જે ઘંટીની જેમ ગોળ ગોળ ફેરવીને એવી રીતે કથા કરે કે જેથી શ્રોતાને કશો બોધ જ થાય નહીં, એવા પ્રરૂપકની બાદબાકી થઈ જાય છે. | ૨૧ // (વક્તાનો આશયભેદ શી રીતે થાય છે ? એ હવે ક્રમશઃ ત્રણ ગાથા દ્વારા જણાવે છે )
ગાથાર્થ : મિથ્યાત્વને અનુભવતો લિંગસ્થ કે ગૃહસ્થ જે કહે છે તે અકથા બને છે, કારણ કે શ્રોતાને વક્તાને અનુસરીને ભાવો જાગે છે.
ટીકાર્થ : મિથ્યાત્વના વિપાકોદયને અનુભવતો અંગારમદકાદિ જેવો દ્રવ્યસાધુ અથવા કોઈ ગૃહસ્થ જે