________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
કાવિતિ | સ્પષ્ટ: || 9૭ના आक्षेपण्या किलाक्षिप्ता जीवाः सम्यक्त्वभागिनः । विक्षेपण्यास्तु भजना मिथ्यात्वं वाऽतिदारुणम् ।। १८।।
आक्षेपण्येति । आक्षेपण्याऽऽक्षिप्ता:=आवर्जिताः किल जीवाः सम्यक्त्वभागिनो-नियोगेन सम्यक्त्वलाभवन्तोऽसति प्रतिबन्धे, तथाऽऽवर्जनेन मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमोपपत्तेः । विक्षेपण्यास्तु सकाशात् फलप्राप्तौ भजना-कदाचित्ततः सम्यक्त्वं लभन्ते कदाचिन्नेति, तच्छ्रवणात्तथाविधपरिणामानियमात् ।
अतिदारुणं = महाभयङ्करं मिथ्यात्वं वा ततः स्याद् जडमतीनामभिनिविष्टानाम् । तदुक्तं'अक्खेवणिअक्खित्ता जे जीवा ते लहंति सम्मत्तं । विक्खेवणीइ भज्जं गाढयरागं व मिच्छत्तं ।।" (द.वै.नि. રૂ/ર૦૧) TI9૮ાા .
विक्षेपण्याः परिकर्मिताया एव गुणावहत्वं नान्यथेति समर्थयन्नाहआद्या यथा शुभं भावं सूते नान्या कथा तथा । यादृग्गुणः स्यात्पीयूषात्तादृशो न विषादपि ।। १९।। आद्येति । पीयूषवन्नेयं स्वरूपतो गुणावहा, किन्तु वच्छनागवत्परिकर्मितैवेति तात्पर्यम् ।। १९ ।।
અવશ્ય સમ્યક્તને પામે છે, કારણ કે તેવા પ્રકારના આવર્જનથી મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ થવો એ સંગત છે. વિક્ષેપણી કથાથી ફળ (સમ્યક્ત) પ્રાપ્ત થવામાં ભજના છે, એટલે કે ક્યારેક એનાથી સમ્યક્ત થાય, ક્યારેક ન થાય, કારણ કે તેના શ્રવણથી તેવો–મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ કરાવી આપે એવો પરિણામ થવાનો નિયમ છે નહીં. અથવા અભિનિવેશવાળા જડબુદ્ધિજીવોને એનાથી અતિદારુણ=મહાભયંકર મિથ્યાત્વ થાય છે. શ્રીદશવૈકાલિકનિર્યુક્તિ (૩-૨૦૫)માં કહ્યું છે-આપણીકથાથી આકર્ષાયેલા જીવો સમ્યક્ત પામે છે. પણ વિક્ષેપણીથી ભજના છે. અથવા તો તેનાથી ગાઢતર મિથ્યાત્વ પામે છે.
વિવેચન : વિક્ષેપણ કથાના શ્રવણથી ભજના છે એટલે કે મધ્યસ્થ વિચારક જીવો જૈનધર્મ પ્રત્યે આકર્ષાઈને સમ્યકત્વ પામે છે. મધ્યસ્થ અવિચારક જીવો આકર્ષણ નહીં થવાથી સમ્યક્ત પામતા નથી. કદાગ્રહી જીવો તો ઉપરથી અતિદારૂણ મિથ્યાત્વને પામે છે. (અર્થાતું એમનું મિથ્યાત્વ વધારે ગાઢ બને છે, કારણ કે એમને વક્તા પર અને જૈનધર્મ પર દ્વેષ જાગે છે.) I ૧૮ | (વિક્ષેપણી કથા પરિકર્મિત કરેલી હોય તો જ ગુણાવહ બને છે, એ વિના નહીં, એ વાતનું સમર્થન કરે છે.)
ગાથાર્થ : પહેલી આક્ષેપણી કથા જે રીતે શુભભાવને જગાડે છે, તેવી રીતે અન્યત્રવિક્ષેપણી કથા જગાડતી નથી. અમૃતથી જેવો લાભ થાય છે, તેવો વિષથી પણ થવો શક્ય નથી.
ટીકાર્થ ? એટલે આ=વિક્ષેપણી કથા અમૃતની જેમ સ્વરૂપથી જ લાભકર્તા નથી, પણ વચ્છનાગવિષની જેમ સંસ્કાર કરાયેલી હોય તો જ લાભકર્તા નીવડે છે એવું તાત્પર્ય છે.
વિવેચનઃ એટલે જ આપણી કથા જેમ સ્વરૂપે જ હિતાવહ છે, એમ વિક્ષેપણી કથા નથી. અમૃત