________________
૨૧
છે? આવા ભેદભાવ કેમ રાખે છે! તે મને નથી સમજાતુ શું હું તમારા બાળક નથી ? શું તું મારી માતા નથી ? માને મન તેા સવ માળક સરખાં હાવા જોઇએ.
આવે વખતે સુરેન્દ્રદત્ત તેની પાસે આવીને પૂછે છે કે ભાઇ, તું કેમ ઉદાસ છે, રાજપુત્રે સઘળી વાત કરી. સુરેન્દ્રદત્ત કહે ભાઈ, તું ચિંતા ન કરીશ, ચાલ મારી સાથે હું તને સરસ્વતી માતા પ્રસન્ન કરાવી આપું છું. જેથી તુ પણ અમારા જેવા વિદ્વાન બની જશે.
d
O
°
O
ધ, વિષય-વાસના રક્ત વેાતે લાલબત્તી સમાન છે.
ધર્મ, મૃત્યુ સમયે સાચું શરણ છે.
ધ, કષાય-દેવી પડતા જીવતે માટે બંધન છે.
ધ, માતા તુલ્ય પ્રેમપૂર્ણ` જન્મસ્થાન છે.