________________
૨૦
ગુરૂજી ગુસ્સે થઇ ગયા અને પૂછ્યું કે શું કહ્યું અને શું લાખ્યા ? ત્યારે રાજપુત્રે ચાખવટ કરી કે હે ગુરૂજી! હુ' જે સમયે, તે લાખ્યા છે. ગુરૂજી ખૂબજ ખીન્ન થયાં અને વિચારે છે કે આ રાજપુત્ર તદ્ન બુદ્ધિ વગરને જ છે. આનામાં સમજણુ કયારે આવશે? એટલુ ય વિચારતા નથી કે દેવપૂજાના શુભ અવસરમાં આવી હલકી હાંસીની શુ' જરૂર હાય ! ભણાવી ભણાવીને મે મારું ગળુ છેલી નાંખ્યુ પણ આનામાં બુદ્ધિ આવી જ નહિ!
સુરેન્દ્રના કલ્યાણ માટે દેવની પૂજા કરી રહ્યો છું. એવે સમયે આ નીચ દાસી નજરે પડી જેથી મને લાગે છે કે આ સુરેન્દ્રદત્ત મહાલક્ષ્મીવાન બની ગયા પછી કાઈ નીચ સ્ત્રીથી અત્યંત પીડા પામશે. તેવે અભિપ્રાય બાંધ્યા. ગુરૂજીએ ફરી સ્નાન કરી પવિત્ર થઇ ફરી પૂજા કરવા લાગ્યા.
પેાતાની સાથે અન્ય વિદ્યાથી ઓ અભ્યાસ કરતા હતા. તે રાજપુત્રને મૂખ સમજી મશ્કરી કરતાં હતાં. અને અને સુભદ્રાથી પણ હાંસી પામેલા રાજપુત્રે વિચાર્યુ કે અહે। ! પૂર્વજન્મમાં મેં એવા તે શું પાપ કર્યાં હશે કે મારી આ સ્થિતિ થઈ ! મને વિદ્યા ચડતી જ નથી ? મારી સાથે અભ્યાસ કરતાં આ સર્વ વિદ્યાથી આ શાસ્ત્રાના જાણુકાર થઈ ગયાં અને માત્ર હું એકજ કેરી પાટી જેવા રહી ગયા ! એ હાથ જોડીને મનામન મેાલી રહ્યો હું સરસ્વતી દેવી ! તું અન્ય વિદ્યાથી ઓ પ્રત્યે તુષ્ટ છે અને મારા પ્રત્યે કેમ તુષ્ટ નથી ? મારા પ્રત્યે નારાજ કેમ ? મારે શું ગુને