________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
કે યોગી સઘળી પૃથ્વીને છિદ્રવાળી (=દોષોવાળી) જુએ છે, તો પણ તે યોગીએ મનથી પણ લૌકિક આચારોને ન ઉલ્લંઘવા જોઈએ.” (૨૬)
तथा- (१३) गर्हितेषु गाढमप्रवृत्तिः ॥२७॥ इति । ___ गर्हितेषु लोक-लोकोत्तरयोरनादरणीयतया निन्दनीयेषु मद्य-मांससेवनपररामाभिगमनादिषु पापस्थानेषु गाढम् अत्यर्थम् अप्रवृत्तिः मनोवाक्कायानामनवतारः।
आचारशुद्धौ हि सामान्यायामपि कुलाद्युत्पत्तौ पुरुषस्य महन्माहात्म्यमुत्पद्यते, यथोक्तम्. न कुलं वृत्तहीनस्य, प्रमाणमिति मे मतिः। अन्त्येष्वपि हि जातानां, वृत्तमेव विशिष्यते ।।२२।। (महाभारते उद्योगपर्वणि ५.३४.३९), यतः -
निपानमिव मण्डूकाः, सरः पूर्णमिवाण्डजाः।
शुभकर्माणमायान्ति, विवशाः सर्वसम्पदः ।।२३ ( ) २७|| નિંદ્ય કાર્યોમાં બિલકુલ પ્રવૃત્તિ ન કરવી. લોક – લોકોત્તરમાં અનાદરણીય અને નિંદનીય એવા મદ્યપાન, માંસ ભક્ષણ અને પરસ્ત્રીગમન આદિ કાર્યોમાં મન, વચન અને કાયાથી બિલકુલ પ્રવૃત્તિ ન કરવી. સામાન્ય કુળમાં પણ ઉત્પન્ન થયેલ પુરુષમાં જો આચારશુદ્ધિ હોય તો તેનું ઘણું માહાભ્ય થાય છે. આ વિષે કહ્યું છે કે - સદાચારહીન માણસનું કુલ પ્રમાણ રૂપ નથી એમ મારું માનવું છે. હલકા કુલમાં પણ ઉત્પન્ન થયેલાઓનો સદાચાર જ વિશેષ કરાય છે. અર્થાતુ હલકા કુલમાં પણ ઉત્પન્ન થયેલા માણસોમાં જો સદાચાર હોય તો લોકો તેમને મહત્ત્વ આપે છે.” કારણ કે - “જેવી રીતે દેડકાઓ જલાશયોમાં આવે છે, અને પક્ષીઓ પાણીનાં સ્થાનો પાસે આવે છે, તે રીતે બધી સંપત્તિઓ શુભ કાર્યો કરનારને આધીન બનીને તેની पासे मावे .” (२७) ..
तथा- (१४) सर्वेष्ववर्णवादत्यागो विशेषतो राजादिषु ॥२८॥ इति ।
सर्वेषु जघन्योत्तममध्यमभेदभिन्नेषु, प्राणिषु अवर्णवादस्य अप्रसिद्धिख्यापनरूपस्य त्यागः परिहारः कार्यः, विशेषतः अतिशयेन राजादिषु राजा-ऽमात्य - पुरोहितादिषु बहुजनमान्येषु, सामान्यजनापवादे हि स्वस्य द्वेष्यभावो भूयानाविर्भावितो भवति, यत उच्यते- “न परपरिवादादन्यद विद्वेषणे परं भैषजमस्ति (नीतिवाक्या० १६/१२) । राजादिषु तु वित्त-प्राणनाशादिरपि दोषः स्यादिति ||२८|
उ४