________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
તથીप्रयत्नकृतावश्यकस्य विधिना चैत्यादिवन्दनम् ॥४४॥१७७॥ इति।
प्रयत्नेन प्रयत्नवता कृतान्यावश्यकानि मूत्रपुरीषोत्सर्गा - ऽङ्गप्रक्षालन - शुद्धवस्त्रग्रहणादीनि येन स तथा तस्य विधिना पुष्पादिपूजासंपादन-मुद्रान्यसनादिना प्रसिद्धेन चैत्यवन्दनं प्रसिद्धरूपमेव, आदिशब्दान्मातापित्रादिगुरु वन्दनं च यथोक्तम्चैत्यवन्दनतः सम्यक् शुभो भावः प्रजायते। तस्मात् कर्मक्षयः सर्वं ततः कल्याणमश्नुते ।।१२२। (ललित विस्तरा) इत्यादीति ।।४४।।
પ્રયત્નપૂર્વક આવશ્યક કાર્યો કરીને વિધિથી ચૈત્યવંદનાદિ કરવું.
પ્રયત્નપૂર્વક મલ- મૂત્રનો ત્યાગ, સ્નાન, શુદ્ધવસ્ત્રપરિધાન વગેરે આવશ્યક કાર્યો કરીને પુષ્પપૂજા વગેરે પૂજા કરવી. મુદ્રાઓ કરવી વગેરે પ્રસિદ્ધ વિધિ પૂર્વક પ્રસિદ્ધ જ ચૈત્યવંદન કરવું, અને માતા - પિતા વગેરે ગુરુઓને વંદન કરવું. કહ્યું છે કે “ચૈત્યવંદનથી સાચો શુભભાવ ઉત્પન્ન થાય છે. શુભભાવથી કર્મક્ષય થાય છે. કર્મક્ષયથી જીવ સર્વકલ્યાણને પામે છે.” (૪૪)
તથા- સી પ્રત્યાધ્યાયિા ૪૫૦૭૮ રૂતિ .
सम्यगिति क्रियाविशेषणम्, ततः सम्यग् यथा भवति तथा मान-क्रोधाऽनाभागादिदोषपरिहारवशात् प्रत्याख्यानस्य मूलगुणगोचरस्योत्तरगुणगोचरस्य च क्रिया ग्रहणरूपा, परिमितसावद्यासेवनेऽपि अपरिमितपरिहारेण प्रत्याख्यानस्य महागुणत्वात्, यथोक्तम्परिमितमुपभुञ्जानो हयपरिमितमनन्तकं परिहरंश्च। પ્રાનોતિ પરનો સ્થપરિણિતમનન્ત સૌથ્યમ્ II૧૨રૂl ( ) રૂતિ I૪/
સમ્યક પચ્ચખાણ કરવું. માન, ક્રોધ અને અનુપયોગ આદિ દોષોથી રહિત પચ્ચખાણ સમ્યક્ પચ્ચકખાણ છે. પચ્ચખાણના મૂલગુણ પચ્ચખાણ અને ઉત્તર ગુણ પચ્ચખાણ એવા બે ભેદ છે. પચ્ચકખાણમાં થોડા સાવદ્યનું સેવન થતું હોવા છતાં ઘણા સાવધનો ત્યાગ થતો હોવાથી પચ્ચકખાણ મહાફળવાળું છે. કહ્યું
• શ્રાવકો માટે પાંચ અણુવ્રતો મૂલગુણ પચ્ચકખાણ છે, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો ઉત્તરગુણ પચ્ચખાણ છે. તથા અનાગત વગેરે દશ પ્રકારના તપ સંબંધી પચ્ચકખાણો પણ ઉત્તર ગુણ પચ્ચકખાણો છે.
૧૮૭.