________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
“ભાવનાજ્ઞાનની પ્રધાનતાવાળા બનીને, અર્થાત્ ભાવના જ્ઞાનને પ્રધાન રાખીને, અર્થપદોની સૂક્ષ્મ બુદ્ધિથી વિચારણા કરવી જોઈએ અને બહુશ્રુતગુરુઓ પાસેથી જાણીને જે • અર્થપદનો જે અર્થ થતો હોય તે અર્થ કરવો જોઈએ. કોઈ પણ અર્થપદનો અર્થ સ્વબુદ્ધિથી ન કરવો જોઈએ.”
પ્રશ્ન : ભાવનાજ્ઞાનને પ્રધાન રાખવાનું શું કારણ? ઉત્તર : શ્રુતવગેરે ત્રણે જ્ઞાનમાં ભાવનાજ્ઞાન મુખ્ય છે. માટે ભાવના જ્ઞાનને પ્રધાન રાખવાનું કહ્યું છે. (૦)
તથા– વનાિર્તામયોઃ 9998ા તિા
ग्लानादीनां ग्लान-बाल-वृद्धा-ऽऽगमग्रहणोद्यत-प्राघूर्णकादिलक्षणानां साधुसाधर्मिकाणां यानि कर्माणि प्रतिजागरणौषधा-ऽन्न-पान-वस्त्रप्रदान-पुस्तकादिसमर्पणोपाश्रयनिरूपणादिलक्षणानि, तेष्वभियोगो दत्तावधानता विधेयेति ।।६१।।
ગ્લાન વગેરેનાં કાર્યોમાં ધ્યાન આપવું. ગ્લાન, બાલ, વૃદ્ધ, આગમના અભ્યાસમાં ઉદ્યત, પ્રાપૂર્ણક (= વિહાર કરીને નવા આવેલા) વગેરે સાધુ અને સાધર્મિકોનાં કાર્યોમાં બરોબર ધ્યાન આપવું. જેમકે- બિમારી આદિના પ્રસંગે જાગવું, સેવા કરવી, ઔષધ, અન્ન, પાણી અને વસ્ત્રો આપવાં, પુસ્તક વગેરે આપવું, ઉપાશ્રય બતાવવો વગેરે. (૧)
તથી- તાવિકૃતપ્રત્યુપેક્ષા દ્રારા તિ
कृतानामकृतानां च चैत्यकार्याणां ग्लानादिकार्याणां च प्रत्युपेक्षा निपुणाभोगविलोचनव्यापारेण गवेषणम्, तत्र कृतेषु करणाभावादकृतकरणायोद्यमो વિધેય:, અન્યથા નિષ્ણનશવિત્તિક્ષયપ્રક્ષાવિતિ |દરા
કયાં કાર્યો કર્યા અને કયાં કાર્યો નથી કર્યા તે જોવું. જિનમંદિરના અને ગ્લાન વગેરેનાં ક્યાં કાર્યો મેં કર્યા છે અને ક્યાં નથી કર્યા તે સૂક્ષ્મ ઉપયોગ પૂર્વક નિરીક્ષણ કરીને તપાસવું. તેમાં કરેલાં કાર્યો કરવાના ન હોવાથી નહિ કરેલાં કાર્યો કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ. અન્યથા મળેલી શક્તિનો નિરર્થક ક્ષય થઈ જાય. (૨)
• અર્થના બોધક પદો તે અર્થપદો.
૧૯૪