________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
ફરી ન થાય તે રીતે શારીરિક અને માનસિક પીડાનો વિરહ અનુપમ સુખ छ. (४०)
अत्र हेतुः
सर्वत्राप्रवृत्तेः ॥४१॥५२२॥ इति। सर्वत्र हेये उपादेये च वस्तुनि अप्रवृत्तेः अव्यापारणात् ॥४१॥ પીડાના વિરહમાં હેતુ આ પ્રમાણે છે :હેય અને ઉપાદેય વસ્તુમાં પ્રવૃત્તિ ન થવાથી પીડાનો વિરહ હોય છે. (૪૧)
इयमपि कथमित्याह
समाप्तकार्यत्वात् ॥४२॥५२३॥ इति। समाप्तानि निष्ठितानि कार्याणि यस्य स तथा, तद्भावस्तत्त्वं तस्मात् ।।४२।। પ્રવૃત્તિનો અભાવ શાથી હોય છે તે કહે છે :સર્વકાર્યો પૂર્ણ થઈ ગયા હોવાથી પ્રવૃત્તિ હોતી નથી. (૪૨)
अत्रैवाभ्युच्चयमाह
न चैतस्य क्वचिदौत्सुक्यम् ॥४३॥५२४॥ इति । न नैव चः समुच्चये एतस्य निर्वृतस्य जन्तोः क्वचिदर्थे औत्सुक्यं काङ्क्षारूपम् ॥४३॥
પ્રસ્તુત વિષયમાં જ વિશેષ કહે છે :
નિર્વાણ પામેલા જીવને કોઈ પણ વિષયમાં ઇચ્છારૂપ ઉત્સુકતા હોતી નથી. (४3)
ननु किमित्येतन्निषिध्यत इत्याह - -
दुःखं चैतत् स्वास्थ्यविनाशनेन ॥४४॥५२५॥ इति।
दुःखं पुनरेतद् औत्सुक्यम्, कथमित्याह- स्वास्थ्यविनाशनेन स्वास्थ्यस्य सर्वसुखमूलस्यापनयनेन ।।४४।।
39८