________________
ધર્મબિંદુપ્રકરણ
नन्वन्यापेक्षा किं दुःखरूपा यदेवमुच्यते इत्याह
અપેક્ષાયા દુઃચપાત્ ।૧૩।।૧૩૪॥ કૃતિ ।
આઠમો અધ્યાય
પ્રતીતાર્થમેવ ।।૧૩।
આવા
શું અન્યની અપેક્ષા દુઃખરૂપ છે ? જેથી આ પ્રમાણે કહેવાય છે, પ્રશ્નનો ઉત્તર કહે છે ઃ
કારણકે અપેક્ષા દુઃખરૂપ છે. (૫૩)
एतदेव भावयति
अर्थान्तरप्राप्त्या हि तन्निवृत्तिर्दुःखत्वेनानिवृत्तिरेव ॥५४॥५३५॥ इति। अर्थान्तरस्य इन्द्रियार्थरूपस्य प्राप्त्या लाभेन हिः यस्मात् तन्निवृत्तिः किमित्याहदुःखत्वेनार्थान्तरप्राप्तेरनिवृत्तिरेव दुःखस्येति || ५४||
આ જ વિષયને વિચારે છે ઃ
કારણકે ઈદ્રિયોના વિષયની પ્રાપ્તિથી અપેક્ષાની નિવૃત્તિ થાય છે. ઇંદ્રિયોના વિષયની પ્રાપ્તિ દુઃખરૂપ છે. આથી દુઃખની નિવૃત્તિ થતી નથી. (દુઃખરૂપ ઇંદ્રિયવિષયની પ્રાપ્તિથી અપેક્ષાની નિવૃત્તિ થાય છે. આનો અર્થ એ થયો કે પહેલાં દુઃખ અને પછી ઇચ્છાની નિવૃત્તિ. આમ અપેક્ષાની નિવૃત્તિ માટે દુઃખનો અનુભવ કરવો પડતો હોવાથી અપેક્ષા દુઃખરૂપ છે. અપેક્ષાની નિવૃત્તિ ન થાય તો પણ દુઃખ અને અપેક્ષાની નિવૃત્તિ થાય તો પણ દુઃખ. આમ અપેક્ષા જ દુઃખરૂપ જ છે.) (૫૪)
अथैनां निर्वृती निराकुवन्नाह
ન ચાસ્ત્રાર્થાન્તરાવાન્તિઃ ॥૧૧॥૩૬॥ કૃતિ ।
न च न पुनः अस्य सिद्धस्य अर्थान्तरावाप्तिः स्वव्यतिरिक्त भावान्तरसंबन्धः
ll
હવે મોક્ષમાં અર્થાતરની પ્રાપ્તિનો નિષેધ કરતા ગ્રંથકાર કહે છેઃ
સિદ્ધને અર્થાતરની પ્રાપ્તિ ન હોય. અર્થાતર એટલે પોતાના સિવાય બીજા
પદાર્થો. પ્રાપ્તિ એટલે સંબંધ. સિદ્ધનો પોતાના સિવાય બીજા કોઇ પદાર્થ સાથે સંબંધ ન હોય. (આનાથી એ જણાવ્યું કે સિદ્ધને ઇંદ્રિયવિષયની પ્રાપ્તિરૂપ દુઃખ ન હોય.) (૫૫)
૩૮૪