________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।।२२४।। ( ) इति वचनप्रामाण्यात् कथं नाकर्मणोऽपि जन्मादिग्रह इत्याशङ्क्याह
सर्वविप्रमुक्तस्य तु तथास्वभावत्वानिष्ठितार्थत्वान
तद्ग्रहणे निमित्तम् ॥३४॥५१५॥ इति । सर्वेण कर्मणा विप्रमुक्तस्य पुनस्तथास्वभावत्वात् तत्प्रकाररूपत्वात्, किमित्याहनिष्ठितार्थत्वात् निष्पन्ननिःशेषप्रयोजनत्वाद् धेतोः नैव तद्ग्रहणे जन्मादिग्रहणे निमित्तं हेतुः समस्तीति, अयमभिप्रायः- यो हि सर्वैः कर्मभिः सर्वथापि विप्रमुक्तो भवति न तस्य जन्मादिग्रहणे किञ्चिन्निमित्तं समस्ति, निष्ठितार्थत्वेन जन्मादिग्राहकस्वभावाभावात् यश्च तीर्थनिकारलक्षणो हेतुः कैश्चित् परिकल्प्यते सोऽप्यनुपपन्नः कषायविकारजन्यत्वात् तस्येति ।।३४।।
“ધર્મતીર્થના કરનારા જ્ઞાનીઓ પરમપદમાં (= મોક્ષમાં) જઇને તીર્થનો નાશ થવાના કારણે (તીર્થનો ઉદ્ધાર કરવા માટે) ફરી પણ સંસારમાં આવે છે” આવું વચન પ્રમાણભૂત હોવાથી કર્મરહિત પણ જીવને જન્મ વગેરેની પ્રાપ્તિ કેમ ન થાય એવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છે :- સર્વકર્મોથી સર્વથા મુક્ત બનેલા જીવનાં સર્વ કાર્યો સિદ્ધ થઈ ગયા હોવાથી તેનો જન્મ વગેરેને લેવાનો સ્વભાવ ન હોવાથી જન્માદિ લેવામાં કોઈ નિમિત્ત નથી.
અહીં અભિપ્રાય આ પ્રમાણે છેઃ- જે સર્વકર્મોથી સંપૂર્ણપણે મુક્ત થાય તેને જન્માદિ લેવામાં કોઈ નિમિત્ત રહ્યું નથી. કારણકે તેનાં સર્વ કાર્યો સિદ્ધ થઈ ગયા હોવાથી તેનો જન્માદિ લેવાનો સ્વભાવ નથી. કોઈક પુરુષોથી જે તીર્થનાશરૂપ હેતુ કલ્પાય છે તે પણ યુક્તિયુક્ત નથી. કારણકે તે હેતુ કષાયરૂપ વિકારથી ઉત્પન્ન થાય छ. (सिद्ध थये। म उषा५३५ वि।२ न होय.) (3४)
एवं च सति यत् सिद्धं तदाह
नाजन्मनो जरा ॥३५॥५१६॥ इति। न नैव अजन्मनः उत्पादविकलस्य जरा वयोहानिलक्षणा संपद्यते ॥३५॥ આ પ્રમાણે થયે છતે જે સિદ્ધ થયું તે કહે છે :
उ७७