________________
ધર્મબિંદુપ્રકરણ
ગમાં વાસૌ ॥૩૧।૧૨।। તિા
अकर्मा च कर्मविकलश्च असौ निर्वाणशरणो जीवः ||३१|| નિર્વાણને “ પામેલો આ પણ જીવ કર્મસહિત હશે એમ ન કહેવું એમ ગ્રંથકાર
કહે છે ઃ
નિવાર્ણને પામેલો જીવ કર્મરહિત છે. (૩૧)
આઠમો અધ્યાય
भवतु नाम अकर्मा, तथापि पुनर्जन्माद्यस्य भविष्यतीत्याहતદ્દત પુર્વ તપ્રજ્ઞઃ ॥રૂર।।૧૧૩) તા
तद्वत एव कर्मवत एव तद्ग्रहः पुनर्जन्मादिलाभः || ३२॥
નિર્વાણને પામેલો જીવ ભલે કર્મરહિત હોય તો પણ એને પુનર્જન્મ વગેરેની પ્રાપ્તિ થશે એમ કોઈ કહે તો તેનો ઉત્તર કહે છે :
કર્મવાળા જ જીવને પુનર્જન્મ વગેરેની પ્રાપ્તિ થાય છે. (૩૨)
ननु क्रियमाणत्वेन कर्मण आदिमत्त्वप्रसङ्गेन कथं सर्वकालं कर्मवत एव तद्ग्रह इत्याशङ्कयाह
-
તવનાવિત્વન તથા માસિàઃ ॥૩૨॥૧૧૪૫ તા
तस्य कर्मणः कृतकत्वेऽप्यनादित्वेन द्वितीयाध्यायप्रपञ्चितयुक्त्या तथाभावस्य तद्वत एव तद्ग्रहरूपस्य सिद्धेः निष्पत्तेरिति ||३३||
કર્મ કરાતા હોવાથી તેની આદિની સિદ્ધિ થવાના કારણે સર્વકાળે કર્મવાળા જ જીવને પુનર્જન્મ વગેરેની પ્રાપ્તિ કેમ થાય એવી આશંકા કરીને તેનો ઉત્તર કહે
છેઃ
કર્મો ઉત્પન્ન કરાયા હોવા છતાં આદિરહિત હોવાથી બીજા અધ્યાયમાં (૫૧ વગેરે સૂત્રોમાં ) વિસ્તારથી જણાવેલી યુક્તિથી કર્મવાળા જ જીવને પુનર્જન્મ વગેરે થાય છે, એ વિષયની સિદ્ધિ થાય છે. આથી સર્વકાળે કર્મવાળા જ જીવને પુનર્જન્મ વગેરે થાય છે. (૩૩)
• સંસારમાં રહેલ જીવ તો કર્મસહિત છે જ, પણ નિર્વાણને પામેલો આ પણ જીવ કર્મસહિત હશે એમ ‘પણ’' શબ્દનો અર્થ છે.
૩૭૬