________________
ધર્મબિંદુપ્રક૨ણ
તે કહે છે :
અનુબંધસહિત અને ઉત્તરોત્તર અધિક શ્રેષ્ઠ એવા સુખની પ્રાપ્તિ થાય છે. તે સુખપ્રાપ્તિ જીવોને સ્થિર અને ઘણા ઉપકાર • માટે થાય છે. તથા એ સુખની પ્રાપ્તિ મોક્ષનું અવંધ્ય ( = નિષ્ફળ ન જાય તેવું) કારણ છે. (૨૪)
निगमयन्नाह
આઠમો અધ્યાય
કૃતિ પરં પરાર્થરળમુ ર||૧૦૬) કૃતિ ।
इति एवं यथा प्रागुक्तं परं परार्थकरणं तस्य भगवत इति ||२५|| ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ઃઆ પ્રમાણે તે ભગવાન ઉત્કૃષ્ટ પરોપકાર કરે છે. (૨૫)
साम्प्रतं पुनरप्युभयोः साधारणं धर्मफलमाह
મવોપપ્રાદિષ્ઠર્મવિમઃ ।।૨૬।૧૦૭ગા કૃતિ । परिपालितपूर्वकोट्यादिप्रमाणसयोगकेवलिपर्याययोरन्ते भवोपग्राहिकर्मणां वेदनीयाऽऽयुर्नाम-गोत्ररूपाणां विगमो नाशो जायते ||२६||
તતઃ
ફરી પણ સામાન્યધર્મ ફળનું વર્ણન
હવે ફરી પણ તીર્થંકર અને અતીર્થંકર એ બંનેનું સામાન્યધર્મફળ કહે છે ઃપૂર્વ ક્રોડ આદિ પ્રમાણવાળા સયોગિકેવલિપર્યાયને પાળ્યા બાદ અંતે બંનેના વેદનીય - આયુષ્ય - નામ - ગોત્ર એ ચાર ભવોપગ્રાહી કર્મોનો નાશ થાય છે. (૨૬)
નિર્વાળામનમ્ ॥૨૭૧૦૮મા તિા
निर्वान्ति देहिनोऽस्मिन्निति निर्वाणं सिद्धिक्षेत्रं जीवस्यैव स्वरूपावस्थानं वा तत्र गमनम् अवतारः ||२७||
(તત:) ભવોપગ્રાહી કર્મોનો નાશ થતાં જીવ નિર્વાણને પામે છે. જીવો જેમાં
•
કારણ કે સુખસામગ્રીનો ઉપયોગ કેવલ પોતાના માટે જ ન કરે, બીજાઓના માટેપણ કરે, તથા જીવન પર્યંત બીજાના દુઃખને દૂર કરે માટે સ્થિર ઉપકાર કરે, અથવા ધર્મ પમાડવાથી સ્થિર ઉપકાર કરે.
૩૭૪