________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
यथोचितं यथासामर्थ्यं तत्प्रतिपत्तिः सान्ध्यविधिप्रतिपत्तिरिति ।।८२।। સાંજે કરવાના અનુષ્ઠાનોને વિશેષથી કહે છે. - શક્તિ પ્રમાણે સાંજના અનુષ્ઠાનોનો સ્વીકાર કરવો. (૮૨)
कीदृशीत्याह
पूजापुरस्सरं चैत्यादिवन्दनम् ॥८३॥२१६॥ इति । तत्कालोचितपूजापूर्वकं चैत्यवन्दनं गृहचैत्य-चैत्यभवनयोः, आदिशब्दाद् यतिवन्दनं માતા-પિતૃવન ઘ II૮રૂા
કેવાં અનુષ્ઠાનોનો સ્વીકાર કરવો તે (ક્રમશઃ) કહે છે :
પૂજાપૂર્વક ચૈત્યવંદન વગેરે કરવું. સાંજના સમયે જે પૂજા કરવી ઉચિત હોય તે પૂજા કરવા પૂર્વક ગૃહમંદિરમાં અને સંઘમંદિરમાં ચૈત્યવંદન કરવું. સાધુઓને અને માતા - પિતાને વંદન કરવું. (૮૩)
તથા- સાધુવિશ્રામક્રિયા ૮૪માર9ના રૂતિ !
साधूनां निर्वाणाराधनयोगसाधनप्रवृत्तानां पुरुषविशेषाणां स्वाध्यायध्यानाद्यनुष्ठाननिष्ठोपहितश्रमाणां तथाविधविश्रामकसाध्वभावे विश्रामणक्रिया, विश्राम्यतां विश्रामं लभमानानां करणं विश्रामणा, सा चासौ क्रिया चेति समासः ।।८।।
- સાધુઓની વિશ્રામણા કરવી. મોક્ષની આરાધનાના યોગોને સાધવામાં પ્રવૃત્ત થયેલા અને સ્વાધ્યાય - ધ્યાન વગેરે અનુષ્ઠાનોમાં તત્પર બનવાના કારણે શ્રમિત બનેલા સાધુઓની વિશ્રામણા (= શરીર દબાવવું વગેરે શરીરસેવા) કરવી. આરામ કરતા સાધુઓની (શરીર દબાવવું વગેરે) શરીર સેવા કરવી તે વિશ્રામણા. (ઉત્સર્ગથી તો સાધુએ સેવા કરાવવાની નથી. હવે જો અપવાદે સેવા કરાવવી પડે તો સાધુ પાસે જ કરાવવી.) પણ જો વિશ્રામણા કરનાર તેવા કોઈ સાધુ ન હોય તો (અપવાદથી) શ્રાવક સાધુની વિશ્રામણા કરે. (૮૪)
તથા– યોગાભ્યાસઃ ૮પાર 92 રૂતિ
योगस्य सालम्बन-निरालम्बनभेदभिन्नस्याभ्यासः पुनः पुनरनुशीलनम्, उक्तं चसालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः।
૨૦૩