________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
शुभतरोदयात् ॥२५॥४६८॥ इति। शुभतराणाम् अतिप्रशस्तानां कर्मणां परिपाकात् ।।२५।। ક્લિષ્ટ કર્મોનો નાશ પણ શાથી થાય છે તે કહે છે :શુભતર = અતિપ્રશસ્ત કર્મોનો ઉદય થવાથી ક્લિષ્ટકર્મોનો નાશ થાય છે.
(૨૫)
असावपि
નીરવીન્તીલાત રદ્દા૪િ૬ તિ जीववीर्यस्य परिशुद्धसामर्थ्यलक्षणस्य उल्लासाद् उद्रेकात् ।।२६।। અતિપ્રશસ્ત કર્મોનો ઉદય પણ શાથી થાય છે તે કહે છે :
પરિશુદ્ધ સામર્થ્યરૂપ જીવવીર્યનો ઉલ્લાસ = વૃદ્ધિ થવાથી અતિપ્રશસ્ત કર્મોનો ઉદય થાય છે. (૨૬)
एषोऽपि
परिणतिवृद्धेः ॥२७॥४७०॥ इति । परिणतः तस्य तस्य शुभाध्यवसायस्य वृद्धेः उत्कर्षात् ।।२७।। જીવવીર્યનો ઉલ્લાસ પણ શાથી થાય છે તે કહે છે :
પરિણામની તે તે શુભાધ્યવસાયની વૃદ્ધિ થવાથી જીવવીર્યનો ઉલ્લાસ થાય છે. (૨૭)
इयमपि
તથાસ્વમાવત્રા ૨૮૪૭૧ાા રૂતિ ! तस्य जीवस्य तथास्वभावत्वात् परिणतिवृद्धिस्वरूपत्वात्, परिपक्वे हि भव्यत्वे प्रतिक्षणं वर्द्धन्त एव जीवानां शुभतराः परिणतय इति ।।२८।।
પરિણામની વૃદ્ધિ પણ શાથી થાય છે તે કહે છે :
જીવનો તેવો સ્વભાવ હોવાથી પરિણામની વૃદ્ધિ થાય છે. જીવનો તેવો સ્વભાવે છે કે ભવ્યત્વનો પરિપાક થાય ત્યારે પ્રતિક્ષણ જીવોના અતિપ્રશસ્ત
૩૪૮