________________
સાતમો અધ્યાય
ઉત્કૃષ્ટ. આદિશબ્દથી કુશલાનુબંધ અને મહાકલ્યાણ પૂજાકરણ વગેરે વિશિષ્ટ સુકૃતો સમજવા. (૨૧)
ધર્મબિંદુપ્રક૨ણ
તતઃ
तच्च्युतावपि विशिष्टदेश इत्यादि समानं पूर्वेण ॥ २२ ॥४६५ ॥ इति ।
सुगममेव नवरं पूर्वेण इति पूर्वग्रन्थेन, स च विशिष्टे देशे विशिष्ट एव काले स्फीते મહાત્તે (સૂ૦ ૪૧૨) રૂત્યાવિરૂપ રૂતિ ૨૨॥
ત્યાર બાદ શું થાય તે કહે છે ઃ
ત્યાંથી ચ્યવન થયા પછી પૂર્વની જેમ = આ અધ્યાયના નવમા વગેરે સૂત્રમાં જણાવ્યા પ્રમાણે થાય. (૨૨)
विशेषमाह
વિશિષ્ટતરં તુ સર્વમ્ ॥૨૩૫૪૬૬॥ કૃતિ ।
प्रागुक्तादतिविशिष्टं पुनः सर्वम् अत्यन्तनिरवद्यं जन्म (सू० ४५२) सुन्दररूपादि (૧૦૪૬૩) ||૨૩॥
જે વિશેષતા છે તે કહે છે :
પણ અત્યંત નિરવઘ જન્મ અને સુંદર રૂપ વગેરે બધું પૂર્વે કહ્યું તેનાથી અધિક વિશિષ્ટ હોય. (૨૩)
कुत एतदित्याह
વિનમવિમાન્ ॥૨૪૪૬ના કૃતિ ।
दौर्गत्य - दौर्भाग्य- दुष्कुलत्वादिपर्यायवेद्यकर्मविरहात् ||२४|| અધિક વિશિષ્ટ શાથી હોય તે કહે છે :
દરિદ્રતા, દૌર્ભાગ્ય અને નીચકુલમાં જન્મ વગેરે પર્યાયોથી ભોગવવા યોગ્ય ક્લિષ્ટ કર્મોનો ક્ષય થવાથી અત્યંત નિરવદ્ય જન્મ વગેરે બધું પૂર્વથી અધિક વિશિષ્ટ હોય. (૨૪)
अयमपि
૩૪૭