________________
ધર્મબિંદુપ્રક૨ણ
કેવલની અભિવ્યક્તિ :- કેવલ એટલે કેવલજ્ઞાન અને કેવલદર્શન. આ બંને જીવના ગુણો છે. અભિવ્યક્તિ એટલે પ્રગટ થવું. જ્ઞાનાવરણ વગેરે ઘાતિકર્મોનો ક્ષય થતાં કેવલજ્ઞાન - કેવલદર્શન પ્રગટે છે.
પરમસુખનો લાભ ઃ- ત્યાર બાદ દેવ વગેરેના સુખથી ચઢિયાતા ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે “લોકમાં જે વિષયસુખ છે અને જે દેવલોકનું મહાસુખ છે તે વીતરાગસુખનો અનંતમો ભાગ પણ નથી.” (૫)
अत्रैव हेतुमाह
સવારો ન્યાતેઃ ॥૬॥૪૮ના તિા सदारोग्यस्य भावारोग्यरूपस्य आप्तेः लाभात् ||६|| અહીં જ (પરમસુખના લાભમાં જ) હેતુ કહે છે :કારણકે ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. (૬)
इयमपि कुत इत्याह
આઠમો અધ્યાય
भावसंनिपातक्षयात् ॥७॥ ४८८ ॥ इति । भावसंनिपातस्य पारमार्थिकरोगविशेषस्य क्षयाद् उच्छेदात् ||७|| ભાવ આરોગ્યની પ્રાપ્તિ પણ શાથી થાય છે તે કહે છેઃકારણકે ભાવ (= પારમાર્થિક) સંનિપાતનો ક્ષય થાય છે. (૭)
संनिपातमेव व्याचष्टे
રાગ-દ્વેષ-મોદા દિ ટોષાઃ, તથા તથાઽત્મવૂબળાત્ |૮||૪૮૧૫ તા
राग-द्वेष-मोहा वक्ष्यमाणलक्षणाः हिः स्फुटं दोषा भावसंनिपातरूपा, अत्र हेतुमाहतथा तथा तेन तेन प्रकारेण अभिष्वङ्गकरणादिना आत्मनो जीवस्य दूषणाद् विकारप्रापणात्
[૫૮]]
સંનિપાતનું વ્યાખ્યાન કરે છેઃ
રાગ - દ્વેષ અને મોહ એ ત્રણ દોષો સ્પષ્ટ ભાવ સંનિપાત છે. કારણકે તે દોષો તે તે રીતે = આસક્તિ કરવી ઇત્યાદિ રીતે આત્માને વિકારવાળો બનાવે છે. (૮)
૩૬૭