________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
पूजानुग्रहाङ्गता ॥१६॥४९७॥ इति । पूजया जन्मकालादारभ्याऽऽनिर्वाणप्राप्तेस्तत्तन्निमित्तेन निष्पादितया अमरगिरिशिखरमज्जनादिरूपया योऽनुग्रहो निर्वाणबीजलाभभूतो जगत्त्रयस्याप्युपकारः तस्याङ्गता कारण भावः, भागवतो हि प्रतीत्य तत्तन्निबन्धनाया भक्तिभरनिर्भरामरप्रभुप्रभृतिप्रभूतसत्त्वसंपादितायाः पूजायाः सकाशात् भूयसां भव्यानां मोक्षानुगुणो महानुपकारः संपद्यते इति ।।१६।।
તીર્થકરપદ પૂજા દ્વારા ઉપકારનું કારણ છે. જન્મકાળથી આરંભી મોક્ષની પ્રાપ્તિ સુધી તે તે નિમિત્તથી જીવો પ્રભુની મેરુપર્વતના શિખર ઉપર જન્માભિષેક આદિ પૂજા કરે છે. એ પૂજાથી ત્રણેય જગત ઉપર મોક્ષબીજના લાભ સ્વરૂપ ઉપકાર થાય છે. એ ઉપકારનું કારણ તીર્થંકરપદ છે. ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને તે તે નિમિત્તથી ભક્તિસમૂહથી ભરેલા દેવેંદ્રો વગેરે ઘણા જીવોએ કરેલી ભગવાનની પૂજાથી ઘણા ભવ્ય જીવો ઉપર મોક્ષને અનુકૂલ મહાન ઉપકાર થાય છે. (૧૬)
तथा
प्रातिहार्योपयोगः ॥१७॥४९८॥ इति । प्रतिहारकर्म प्रातिहार्यम्, तच्च अशोकवृक्षादि, यदवाचिअशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च। भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।।२२३।। ( तस्योपयोगः उपजीवनमिति ।।१७।। | તીર્થંકરપદમાં પ્રાતિહાર્યનો ઉપયોગ થાય છે. પ્રતિહારની (= દ્વારપાલની) ક્રિયા તે પ્રાતિહાર્ય. ભગવાનને અશોકવૃક્ષ વગેરે પ્રાતિહાર્ય હોય છે. કહ્યું છે કે" वृक्ष, सुरपुष्पवृष्टि, हिव्यवान, याभर, मासन, भामंडप, हुंदुभि अने छत्र में सुंदर प्रातिलायो विनेश्वरीने डोय छे.” (१७)
ततः
परं परार्थकरणम् ॥१८॥४९९॥ इति । परं प्रकृष्टं परार्थस्य परप्रयोजनस्य सर्वसत्त्वस्वभाषापरिणामिन्या पीयूषपानसमधिकानन्ददायिन्या सर्वतोऽपि योजनमानभूमिभागयायिन्या वाण्या अन्धैश्च
२११