________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
आज्ञाया भगवद्वचनस्य पदे पदे हृदयेऽनुस्मृतिः कार्या, भगवद्वचनानुस्मरणस्य भगवत्स्मरणरूपत्वेन महागुणत्वात्, यदुक्तम् -
अस्मिन हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति। हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः ।।१९७।। (षोड० २/१४) इति।
આજ્ઞાનું સ્મરણ કરવું. આજ્ઞા એટલે ભગવાનનું વચન. ભગવાનના વચનનું પગલે પગલે હૃદયમાં સ્મરણ કરવું. ભગવાનના વચનનું સ્મરણ ભગવાનના સ્મરણ રૂપ હોવાથી મહાલાભ કરનારું છે. કડ્યું છે કે – “જિનાજ્ઞા હૃદયમાં રહળે છતે પરમાર્થથી જિનેશ્વર હૃદયમાં રહે છે, જિનેશ્વર હૃદયમાં રહળે છતે નિયમા સર્વકાર્યોની સારી રીતે સિદ્ધિ થાય છે.” (૭૪)
तथा- समशत्रु-मित्रता ॥७५॥३४४॥ इति।
शत्रौ मित्रे च समानपरिणामता, एको हि तत्र निर्भर्त्सनादिभिरन्यस्तु स्तुतिवन्दनादिभिः स्वचित्तसंतोषं घटयन्तौ मां निमित्तमात्रमवलम्ब्य प्रवृत्तौ द्वावपि, न तु मत्कार्यं किञ्चनेति, ततः कोऽनयोरूनोऽधिको वा ममेति भावनया ।।७५।।
શત્રુ અને મિત્ર ઉપર સમભાવ રાખવો. શત્રુ અને મિત્રમાં એક તિરસ્કાર વગેરેથી અને બીજો સ્તુતિ - વંદન વગેરેથી પોતાના ચિત્તને સંતોષ પમાડે છે. તે બંને માત્ર નિમિત્ત રૂપે મારું આલંબન લઈને પ્રવૃત્ત થયા છે. અર્થાત્ તે બંને મને માત્ર નિમિત્ત બનાવીને પોતાના ચિત્તને સંતોષ પમાડવા પ્રવૃત્ત થયા છે. પણ એમને મારું કોઈ કામ નથી. (અથવા એમની આ પ્રવૃત્તિથી મારું કોઈ કામ થતું નથી = મને કોઈ લાભ કે નુકશાન થતું નથી.) આથી આ બેમાં મારે કોણ ન્યૂન છે? અથવા કોણ અધિક છે? અર્થાત આ બેમાં મારે કોઈ વ્ન નથી અને કોઈ અધિક નથી. આવી ભાવનાથી શત્રુ અને મિત્ર ઉપર સમભાવ રાખવો. (૭૫).
તથા- પરીષદનઃ II૭દ્દારૂ૪૧ણા રૂતિ
परीषहाणां क्षुत्पिपासादीनां द्वाविंशतेरपि जयः अभिभवः, तत्र दर्शनपरीषहस्य मार्गाच्यवनार्थं शेषाणां च कर्मनिर्जरार्थं कार्य इति, यथोक्तम्- मार्गाच्यवन - निर्जरार्थं પરિષદવ્યા: પરીષહી: (તત્વ, ૧/૮) ડુત છઠ્ઠી)
સુધા - પિપાસા વગેરે બાવીસેય પરીષદોનો પરાભવ કરવો. તેમાં દર્શન
૨૮૧