________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
ગુપ્તિઓનું ચુસ્તપણે પાલન કરવાથી, બ્રહ્મચર્ય વિશેષથી શુદ્ધ બને છે.
અહીં સંલેખનાના અધિકારમાં બ્રહ્મચર્યનો જે ઉપદેશ આપ્યો છે તે શરીર ક્ષીણ થાય ત્યારે પણ વેદોદયને રોકવો એ અત્યંત દુષ્કર છે એ જણાવવા માટે છે. (૮).
अथ संलेखनानन्तरं आशुघातके वा विष-विशूचिकादौ दोषे सति यद्विधेयं तदाह
विधिना देहत्याग इति ॥८७॥३५६॥ इति । विधिना आलो चन-व्र तो च्चार-परक्षामणा-ऽनशन-शुभा भावनापञ्चपरमेष्ठिस्मरणलक्षणेन देहस्य त्यागः परित्यजनम्, 'पण्डितमरणाराधनमित्यर्थः, इतिशब्दः परिसमाप्ती, इत्युक्तः सापेक्षयतिधर्मः ।।८७।।
- હવે સંલેખના કર્યા પછી જલદી પ્રાણનો નાશ કરે તેવા વિષ કે •વિસૂચિકા વગેરે દોષ થાય તો જે કરવું જોઇએ તે કહે છે :
વિધિથી દેહનો ત્યાગ કરવો. આલોચના કરવી, વ્રતો ઉચ્ચરવા, બીજાઓને ખમાવવા, અનશન સ્વીકારવું, શુભ ભાવનાઓ ભાવવી, પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું- આ વિધિથી શરીરનો ત્યાગ કરવો, અર્થાત્ પંડિતમરણ સાધવું.
સૂત્રમાં તિ શબ્દ સમાપ્તિ અર્થમાં છે. આ પ્રમાણે સાપેક્ષયતિ ધર્મ કલ્યો.
अथ द्वितीयधर्मप्रस्तावनायाह
___निरपेक्षयतिधर्मस्तु ॥८८॥३५७॥ इति । निरपेक्षयतीनां धर्मः पुनरयं वक्ष्यमाणः ।।८८।। હવે બીજા ધર્મની (= નિરપેક્ષ યતિધર્મની) શરૂઆત કરવા માટે કહે છેઃવળી નિરપેક્ષ એવા સાધુઓનો ધર્મ આ છે = હવે કહેવાશે તે છે. (૮૮)
તમે વાદ
वचनगुरु ता ॥८९॥३५८॥ इति । वचनमेव आगम एव गुरुः सर्वप्रवृत्तौ निवृत्तौ चोपदेशकत्वेन यस्य स तथा, • અજીર્ણના એક રોગને વિસૂચિકા કહેવામાં આવે છે.
सूचीमिव गात्राणि, तूदन संतिष्टतेऽनलः। यस्याजीर्णेन सा वैद्येर्विसूचीति निगद्यते ।।
૨૮૭