________________
ધર્મબિંદુપ્રક૨ણ
સંક્ષેપથી ફલ કહેવું યોગ્ય છે. પ્રારંભમાં જ વિસ્તારથી ફલ કહેવામાં આવે તો શાસ્ત્રના અર્થમાં ઘણું અંતર પડી જાય. શાસ્ત્રના અર્થમાં ઘણું અંતર પડી જવાથી શ્રોતાને શાસ્ત્રમાં નિરસભાવ થઈ જાય અને એથી અનાદર જ થાય. ફરી જે વિસ્તારથી ફલ કહેવાનું છે તે આ ( = હવે કહેવાશે તે પ્રમાણે) છે. (૨)
સાતમો અધ્યાય
યથા
विशिष्टं देवसौख्यं यच्छिवसौख्यं च यत्परम्। धर्मकल्पद्रुमस्येदं फलमाहुर्मनीषिणः ॥ ३॥ इति ।
विशिष्टं सौधर्मादिदेवलोकसंबन्धितया शेषदेवसौख्यातिशायि देवसौख्यं सुरशर्म यदिहैव वक्ष्यमाणम्, शिवसौख्यं मुक्तिशर्म, चः समुच्चये, यदिति प्राग्वत् परं प्रकृष्टम्, तत् किमित्याह- धर्मकल्पद्रुमस्य भावधर्मकल्पपादपस्य इदं प्रतीतरूपतया प्रथमानं फलं साध्यमाहुः उक्तवन्तः मनीषिणः सुधर्मस्वामिप्रभृतयो महामुनय इति || ३ ||
ધર્મફલ આ પ્રમાણે છેઃ
જે આ વિશિષ્ટ દેવસુખ અને જે આ પ્રકૃષ્ટ મોક્ષસુખ છે એ ભાવધર્મરૂપ કલ્પવૃક્ષનું ફલ છે એમ સુધર્મસ્વામી વગેરે મહામુનિઓએ કહ્યું છે. વિશિષ્ટ સૌધર્મ વગેરે દેવલોક સંબંઘી હોવાના કારણે અન્ય દેવોના સુખથી ચઢિયાતું. આ દેવસુખ હવે કહેવામાં આવશે. મોક્ષસુખ પણ હવે કહેવામાં આવશે. આ = જાણીતું હોવાના કારણે પ્રસિદ્ધિને પામતું. બુદ્ધિમાન = સુધર્મસ્વામી વગેરે મહામુનિઓ. (3)
www
તુવતો ધર્મ:, સામ્પ્રતમસ્ય તમનુવર્ણવિષ્યામઃ ॥૧૫૪૪૪૫ કૃતિ । મુળમમેવ ||9||
આ પ્રમાણે ધર્મ કહ્યો. હવે ધર્મના ફલનું વર્ણન કરીશું. (૧)
વિવિધ નમુ— અનન્તર-પરમ્બરમેવાત્ ॥૨૫૪૪૧ના કૃતિ । द्विविधं द्विरूपं फलं धर्मस्य, कथमित्याह- अनन्तर - परम्परभेदात् आनन्तर्येण परम्परया
મૈં રા
અનંત૨ અને પરંપર ભેદથી ધર્મફલ બે પ્રકારનું છે. (જે ફલ તરત મળે
=
૩૩