________________
ધર્મબિંદુપ્રકરણ
આ ભવમાં જ મળે તે અનંતર ફલ અને જે ફલ પરંપરાએ મળે તે પરંપર ફલ.) (૨)
||૪||
સાતમો અધ્યાય
તંત્રાનન્તરતમુપવિહ્રાસઃ ||૩૪૪૬॥ કૃતિ ।
तत्र तयोर्मध्येऽनन्तरफलं दर्श्यते, तद्यथा उपप्लवहासः, उपप्लवस्य रागद्वेषादिदोषोद्रेकलक्षणस्य ह्रासः परिहाणिः || ३||
તે બે ફલોમાં ઉપપ્લવનો હ્રાસ અનંતરફલ છે. ઉપપ્લવ એટલે રાગ – દ્વેષાદિ દોષોની અધિકતા, અર્થાત્ પ્રબળ રાગ – દ્વેષાદિ દોષો એ ઉપપ્લવ છે. પ્રાસ એટલે હાનિ. (૩)
તથા
=
નપ્રિત્વમ્ શા૪૪૮।। તા
ભવાંતરમાં મળે
માવૈશ્વર્યવૃદ્ધિઃ ૫૪૫૪૪૭ના તિા
भावैश्वर्यस्य औदार्य-दाक्षिण्य-पापजुगुप्सादिगुणलाभलक्षणस्य वृद्धिः उत्कर्षः
તથા ઉદારતા, દાક્ષિણ્ય અને પાપશુગુપ્સા વગેરે ગુણોના લાભરૂપ ઐશ્વર્યની વૃદ્ધિ એ અનંતર ફળ છે. (૪)
તથા
૩૩૭
सर्वलोकचित्ताह्लादकत्वम् ||५||
તથા લોકોને પ્રિય બનવું, અર્થાત્ સર્વ લોકોના ચિત્તને હર્ષ પમાડવો એ અનંતર ફળ છે. (લોકોના ચિત્તને હર્ષ પમાડનાર અવશ્ય લોકોને પ્રિય બને છે. એથી લોકોને પ્રિય બનવું અને લોકોના ચિત્તને હર્ષ પમાડવો એ બંનેનો એક જ અર્થ છે.) (૫)
परम्पराफलं तु सुगतिजन्मोत्तमस्थान - परम्परानिर्वाणावाप्तिः ॥६॥४४९॥ इति यत् सुगतिजन्म यच्चोत्तमस्थानपरम्परया करणभूतया निर्वाणं तयोरवाप्तिः पुनः परम्पराफलमिति ॥ ६॥
સુગતિમાં જન્મ અને ઉત્તમસ્થાનની • પરંપરાથી મોક્ષપ્રાપ્તિ એ બે પરંપર ઉત્તમસ્થાનની પરંપરા કરણ છે. કરણનો અર્થ છઠ્ઠા અધ્યાયના નવમા સૂત્રમાં ટીપ્પણીમાં
જણાવ્યો છે.