SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ આ ભવમાં જ મળે તે અનંતર ફલ અને જે ફલ પરંપરાએ મળે તે પરંપર ફલ.) (૨) ||૪|| સાતમો અધ્યાય તંત્રાનન્તરતમુપવિહ્રાસઃ ||૩૪૪૬॥ કૃતિ । तत्र तयोर्मध्येऽनन्तरफलं दर्श्यते, तद्यथा उपप्लवहासः, उपप्लवस्य रागद्वेषादिदोषोद्रेकलक्षणस्य ह्रासः परिहाणिः || ३|| તે બે ફલોમાં ઉપપ્લવનો હ્રાસ અનંતરફલ છે. ઉપપ્લવ એટલે રાગ – દ્વેષાદિ દોષોની અધિકતા, અર્થાત્ પ્રબળ રાગ – દ્વેષાદિ દોષો એ ઉપપ્લવ છે. પ્રાસ એટલે હાનિ. (૩) તથા = નપ્રિત્વમ્ શા૪૪૮।। તા ભવાંતરમાં મળે માવૈશ્વર્યવૃદ્ધિઃ ૫૪૫૪૪૭ના તિા भावैश्वर्यस्य औदार्य-दाक्षिण्य-पापजुगुप्सादिगुणलाभलक्षणस्य वृद्धिः उत्कर्षः તથા ઉદારતા, દાક્ષિણ્ય અને પાપશુગુપ્સા વગેરે ગુણોના લાભરૂપ ઐશ્વર્યની વૃદ્ધિ એ અનંતર ફળ છે. (૪) તથા ૩૩૭ सर्वलोकचित्ताह्लादकत्वम् ||५|| તથા લોકોને પ્રિય બનવું, અર્થાત્ સર્વ લોકોના ચિત્તને હર્ષ પમાડવો એ અનંતર ફળ છે. (લોકોના ચિત્તને હર્ષ પમાડનાર અવશ્ય લોકોને પ્રિય બને છે. એથી લોકોને પ્રિય બનવું અને લોકોના ચિત્તને હર્ષ પમાડવો એ બંનેનો એક જ અર્થ છે.) (૫) परम्पराफलं तु सुगतिजन्मोत्तमस्थान - परम्परानिर्वाणावाप्तिः ॥६॥४४९॥ इति यत् सुगतिजन्म यच्चोत्तमस्थानपरम्परया करणभूतया निर्वाणं तयोरवाप्तिः पुनः परम्पराफलमिति ॥ ६॥ સુગતિમાં જન્મ અને ઉત્તમસ્થાનની • પરંપરાથી મોક્ષપ્રાપ્તિ એ બે પરંપર ઉત્તમસ્થાનની પરંપરા કરણ છે. કરણનો અર્થ છઠ્ઠા અધ્યાયના નવમા સૂત્રમાં ટીપ્પણીમાં જણાવ્યો છે.
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy