________________
ધર્મબિંદુપ્રકરણ
આલંબન ન લે. કિંતુ ઉત્સર્ગમાર્ગમાં આવેલ કેવલ ગુણવાળા જ કાર્યને કરે છે.
(૯૨)
તથા
પ્રામેળરાત્રાવિવિજ્ઞરળમ્ ॥૧૩॥૩૬॥ કૃતિ ।
ग्रामे प्रतीतरूपे उपलक्षणत्वान्नगरादौ च एका चासौ रात्रिश्चेत्येकरात्रः, आदिशब्दात् द्विरात्रस्य मासकल्पस्य च ग्रहः, तेन विहरणम्, किमुक्तं भवति ? यदा प्रतिमाकल्परूपो निरपेक्षो यतिधर्मः प्रतिपन्नो भवति तदा ऋतुबद्धे काले ग्रामे ज्ञातः सन् स एकरात्रम् अज्ञातश्च एकरात्रं द्विरात्रं वा वसति, यथोक्तम् - नाएगरायवासी एगं व दुगं व अन्नाए (पञ्चा० १८/८) जिनकल्पिक - यथालन्दकल्पिक - शुद्धपरिहारिका ज्ञाता अज्ञाताश्च मासमिति ||१३||
પાંચમો અધ્યાય
ગામ અગર નગર વગેરેમાં એક રાત કે બે રાત રહે, અથવા માસકલ્પ કરે, આ વિધિથી વિહાર કરે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છેઃ- જ્યારે પ્રતિમાકલ્પ સ્વરૂપ નિરપેક્ષયતિધર્મ સ્વીકાર્યો હોય ત્યારે ઋતુબદ્ધ (= શેષ) કાળમાં જો આ પ્રતિમાધારી છે એમ લોકોથી જણાઇ ગયા હોય તો એક અહોરાત્ર જ રહે. ન જણાઇ ગયા હોય જ તો એક કે બે અહોરાત્ર રહે. કહ્યું છે કે“જે ગામ વગેરેમાં આ પ્રતિમાધારી છે એમ લોકોને ખબર પડી જાય ત્યાં એક અહોરાત્ર જ રહે, જ્યાં તેવી ખબર ન પડે ત્યાં એક કે બે અહોરાત્ર રહે.'' જણાઇ ગયા હોય અને ન જણાઇ ગયા હોય એ બંને પ્રકારના જિનકલ્પિક, યથાલંદકલ્પિક અને શુદ્ધપારિહારિકો એક માસ સુધી રહે. (૯૩)
તથા
નિયતાનયારિતા ||૬૪૩૬૩૫ કૃતિ ।
नियते तृतीयपौरुषीलक्षणे काले भिक्षार्थं संचरणं यथोक्तम्- भिक्खा पंथो य તરવા ત્તિ II૨૦૪ (બૃહત્વમાવ્યું . ૧૪૧૪, ૧૪૩૦) ||૧૪|| નિયતકાળે જ = ત્રીજા પ્રહરમાં જ ભિક્ષા આદિ માટે ફરે. કહ્યું છે કે “જિનકલ્પી ભિક્ષા અને વિહાર ત્રીજા પ્રહરમાં જ કરે.’ (૯૪)
તા
પ્રાયઃ ર્ધ્વસ્થાનમ્ ॥૧૧॥૩૬૪ના કૃતિ । प्रायो बाहुल्येन ऊर्ध्वस्थानं कायोत्सर्गः ||९५ ||
૨૮૯