________________
ધર્મબિંદુપ્રક૨ણ
છઠ્ઠો અધ્યાય
સાવઘોથી • નિવૃત્તિનો જિનપૂજા સિવાય બીજો કોઈ ઉપાય નહિ જોતા એવા અરિહંત ભગવાને સદ્ (= પ્રશસ્ત) આરંભરૂપ દ્રવ્યસ્તવનો ઉપદેશ આપ્યો છે. જેમ કે “જે જિનમંદિર, જિનબિંબ, જિનપૂજા અને (લખાવવા આદિથી) જિનાગમને કહે છે તેને મનુષ્ય, દેવ અને મોક્ષનાં સુખો રૂપ ફળો હાથની હથેળીમાં રહેલાં છે.” આ પ્રમાણે દ્રવ્યસ્તવ પણ ભગવાનના ઉપદેશના પાલનરૂપ જ છે.
(68)
अथ भगवति चित्तावस्थिते फलमाह
हृदि स्थिते च भगवति क्लिष्टकर्मविगमः ॥ ४८ ॥ ४१५ ॥ इति ।
प्रतीतार्थमेव, परं क्लिष्टं कर्म तदुच्यते यत् संसारवासैकनिबन्धनमिति ।।४८।। હવે ભગવાન ચિત્તમાં પ્રતિષ્ઠિત થતાં જે ફળ મળે તે ફળને કહે છે :ભગવાન હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં ક્લિષ્ટકર્મોનો નાશ થાય છે. ક્લિષ્ટ કર્મ તે કહેવાય છે કે જે સંસા૨વાસનું જ કારણ હોય. (ચારિત્રાવરણીય કર્મો સંસારવાસનું કારણ છે. આથી ચારિત્રાવરણીય કર્મો ક્લિષ્ટ કર્મો છે.) (૪૮)
एतदपि कुत इत्याह
ખત્તાનનવવનયોવિરોધાત્ ॥૪૬૫૪૧૬॥ કૃતિ ।
वारि - वैश्वानरयोरिव अनयोः भगवच्चित्तावस्थान क्लिष्टकर्मणोः विरोधात् પરસ્પર- વાધનાનું ||૪૬||
ભગવાન હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં ક્લિષ્ટકર્મોનો નાશ શાથી થાય છે તે કહે
છેઃ
-
ભગવાનની હૃદયમાં પ્રતિષ્ઠા અને ક્લિષ્ટ કર્મો એ બેનો પાણી – અગ્નિની જેમ વિરોધ હોવાથી ભગવાન હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. (૪૯)
पुनरपि प्रकृतोपसंहारमाह
* સમજવામાં સરળતા રહે એ માટે ટીકામાં રહેલા સાવઘાન્તરાર્ પ્રયોગનો માત્ર ભાવાર્થ લખ્યો છે. શબ્દાર્થ ‘સાવઘોમાંથી' એવો છે. અહીં અત્તર શબ્દનો અવ્ નાાં નરાન્તરમ્ એવો નથી, કિંતુ ‘અંદર’ એવો અર્થ છે. એંટલે ગુજરાતીમાં સાવધોમાંથી એમ બોલાય.'' મારે આ ધંધાંમાથી નિવૃત્તિ લઈ લેવી છે’' એના જેવો આ પ્રયોગ છે.
૩૧૮૪